ⓘ Free online encyclopedia. Did you know? page 126



                                               

બારડોલી

ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે શ્રી વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં અ ...

                                               

બોરસદ

બોરસદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું મુખ્ય મથક છે. બોરસદ નગરપાલિકા છે. બોરસદ આણંદથી ૧૭ કિલોમીટરના અંતરે આવેલું છે. બોરસદ ફળદ્રુપ એવાં ચરોતર પ્રદેશમાં આવેલું છે જ્યાં તમાકુ, કેળાં, કપાસ, બાજરી અને અન્ય ...

                                               

ભરૂચ

ભરૂચ ભારત દેશની પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક શહેર છે, જે આ જિલ્લાનું વડુંમથક પણ છે અને દરિયાઈ બંદર છે. જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમ ...

                                               

ભાણવડ

ભાણવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગામની વચ્ચે આવેલી નદીના લીધે ગામના બે ભાગ પડે છે. જેમાં દક્ષિણ તરફ્નો ભાગ રણજીતપરાના નામે ઓળખાય છે.

                                               

ભાવનગર

ભાવનગર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું શહેર છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત ...

                                               

ભિલોડા

ભિલોડા ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લાના છ તાલુકા પૈકીના ભિલોડા તાલુકાનું નગર છે. આ નગર અરવલ્લીની પર્વતમાળાના ડુંગરોની તળેટીમાં વસેલું છે. મૂળ ભિલોડા ગામ હાથમતી નદીના તટ ઉપર વસેલું હતું. આ ગામ અત્યારે વિકસિત થઈને નગર-શહેરના સ્તર પ ...

                                               

માણાવદર

માણાવદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનાં મહત્વના તાલુકા માણાવદર તાલુકામાં આવેલું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

                                               

મુન્દ્રા

મુન્દ્રા અથવા મુંદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું મુખ્ય મથક તેમ જ મહત્વનું નગર છે. જિલ્લાના મુખ્ય મથક ભૂજથી આશરે ૫૨ કિલોમીટરના અંતરે આવેલું મુન્દ્રા અરબ સાગરમાં આવેલા કચ્છના અખાત ખાતે આવેલું એક મહ ...

                                               

રાજકોટ

રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર ...

                                               

રાણપુર

રાણપુરની સ્થાપના ભાવનગર રજવાડાંના કુટુંબના વડવા રાજપૂત રાણાજી ગોહિલે ૧૪મી સદીમાં કરી હોવાની કહેવાય છે. રાણાજીના વડવાઓ શાલિવાહન વંશના ઇસ ૭૯ હોવાનું કહેવાય છે, જેઓ ૧૩મી સદીમાં રાજસ્થાનના મારવાડ વિસ્તારના લુણી નદીના કાંઠે બાલોત્રાથી ૧૦ માઇલ દૂર આવેલ ...

                                               

લાઠી

૧૮૯? - ૧૪ ઓક્ટોબર ૧૯૧૮ નાનાશેઠ મુનશિરામ મહેતા ૪ નવેમ્બર ૧૮૭૮ - ૧૯૦૦ તખ્તસિંહજી સૂરસિંહજી ગોહિલ . - ૧૮૭૮ સૂરસિંહજી ગોહિલ ૧૪ ઓક્ટોબર ૧૯૧૮ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પ્રહલાદસિંહજી જન્મ ૧૯૧૨ લાઠીના અન્ય જાણીતા વ્યક્તિઓમાં એર માર્શલ જનક કુમાર અને લાઠીના પ્રવીણસિ ...

                                               

વઘઇ

વઘઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લામાં આવેલું નગર અને વઘઇ તાલુકાનું મુખ્ય મથક છે. વઘઇ ડાંગ જિલ્લાનું પશ્ચિમ દિશાનું પ્રવેશદ્વાર ગણાય છે. વઘઇ રેલ્વે માર્ગે સરા લાઇન નામથી જાણીતી નેરોગેજ રેલ્વે દ્વારા બ ...

                                               

વડનગર

વડનગર ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વડનગર ભારતના ૧૫માં અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.

                                               

વડોદરા

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત વટસ્ય ઉદરે ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનાર ...

                                               

વલસાડ

વલસાડ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાનું તેમ જ વલસાડ તાલુકાનું મુખ્ય મથક છે. વલસાડ અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું છે. વલસાડમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આઝાદ ચોક, હાલર રોડ, તિથલ રો ...

                                               

વલ્લભીપુર

વલ્લભીપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વના તાલુકા વલ્લભીપુર તાલુકાનું એક મહત્વનું શહેર છે, જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે.

                                               

વેરાવળ

૧૩મી-૧૪ સદીમાં રાજપૂત રાવ વેરાવળજી વઢેર દ્વારા વેરાવળની સ્થાપના કરવામાં આવી હતી. વેરાવળ એક સમયે જુનાગઢના રાજવી પરિવારના કિલ્લાબંધ બંદરનું એક નગર હતું. તે ૧૯૪૭ સુધી જુનાગઢના રાજ્યનો એક ભાગ હતું. શહેર હજુ પણ જૂના નવાબી વારસાના કેટલાક અવશેષો ધરાવે છ ...

                                               

શહેરા

શહેરા ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું નગર છે. આ તાલુકા મથક છે અને પંચમહાલ જિલ્લાના મુખ્ય શહેરોમાંથી એક ગણવામાં આવે છે. લુણાવાડા-ગોધરા માર્ગ પરનું આ વ્યાવસાયિક અને સામાજીક કેન્દ્ર છે.

                                               

સિદ્ધપુર

સિદ્ધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ તાલુકાઓ પૈકી સિદ્ધપુર તાલુકામાં આવેલું નગર છે, જે તાલુકાનું મુખ્ય મથક પણ છે.

                                               

સિહોર

સિહોર અથવા શિહોર ગુજરાતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું મુખ્યમથક છે. સિહોર એ ભાવનગર શહેરની જુની રાજધાની અને સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર છે. અહીં અનેક શિવ મંદિર હોવાથી સિહોર છોટા કાશી તરીકે પણ પ્રસિદ્ધ છે.

                                               

સુઈગામ

સુઈગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ અને તાલુકા મથક છે. સુઈગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બા ...

                                               

સુરત

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવ ...

                                               

અંજાર તાલુકો

                                               

અબડાસા તાલુકો

અબડાસા નામ રાજપુત શુરવીર અબડા અડભંગનાં નામ પરથી પડ્યું છે. લોકવાયકા પ્રમાણે, અબડા અભડંગે માથું વઢાઈ જતાં, ૭૨ દિવસ સુધી ફક્ત ધડથી દુશ્મનો સામે યુદ્ધ કરી પોતાનું બલિદાન આપ્યું હતું. આ શુરવીરની ભૂમિ, અબડાની ભુમિને, અબડાસા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ...

                                               

ખેડબ્રહ્મા તાલુકો

                                               

ગાંધીધામ તાલુકો

ગાંધીધામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ગાંધીધામ આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલુકા પંચાયતની વહીવટી કચેરી ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર આદિપુર નજીક આવેલી છે. અંજાર અને ભચાઉ આ તાલુકાથી સૌ ...

                                               

ગારીયાધાર તાલુકો

ગારીયાધાર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ગારીયાધાર ખાતે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. ગારીયાધારથી જિલ્‍લા મથક ભાવનગર ૮૦ ક‍ી.મી. દુ ...

                                               

ગોધરા તાલુકો

                                               

ધંધુકા તાલુકો

                                               

ધોલેરા તાલુકો

                                               

પાલનપુર તાલુકો

પાલનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો છે. પાલનપુર શહેર તાલુકાનું મુખ્ય મથક છે.

                                               

બોટાદ તાલુકો

                                               

ભાવનગર તાલુકો

ભાવનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. ભાવનગર તાલુકાનો ઉત્તર દિશાનો થોડો ભાગ ભાલ વિસ્તારમાં પડે છે. ભાવનગર તાલુકામાં આવેલા ભાવનગર શ ...

                                               

રાણપુર તાલુકો

                                               

વલ્લભીપુર તાલુકો

વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લામાં આવેલો એક તાલુકો છે. તેનું નામ તેના મુખ્યમથક વલ્લભીપુર પરથી અપાયું છે, જે ઇ.સ. ૪૭૦થી ઇ.સ. ૭૮૮ સમયગાળામાં આ વિસ્તારમાં શાસન કરનાર મૈત્રક વંશની રાજધાની હતી. વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લાનો ઉત્તર-પશ્ચિમ ભાગ છે અને ત ...

                                               

વિરમગામ તાલુકો

                                               

જખૌ (તા. અબડાસા)

જખૌ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું ગામ છે. જખૌ તાલુકાના મુખ્ય મથક નલિયાથી પશ્ચિમ-નૈઋત્યે ૧૭ કિમી દૂર આવેલું છે. જખૌ બંદર પશ્ચિમે ૧૫ કિમી દૂર આવેલું છે.

                                               

દહેજ (તા. વાગરા)

દહેજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ તાલુકાઓ પૈકીના એક એવા વાગરા તાલુકામાં આવેલું એક ગામ છે. દહેજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ ...

                                               

પીપાવાવ બંદર

પીપાવાવ બંદર ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ કિનારે રાજુલાથી ૨૦ કિલોમીટર, મહુવા થી ૪૨ કિલોમીટર અને ભાવનગરથી દક્ષિણ પશ્ચિમે ૧૪૦ કિલોમીટર જેટલા અંતરે અમરેલી જિલ્લામાં આવેલું ખાનગી ક્ષેત્રનું ભારતનું સૌપ્રથમ બંદર છે. કન્ટેઈનર, જથ્થાબંધ માલ અને પ્રવાહી પદાર્થ ...

                                               

બેડી બંદર

૨૦૦૧ની વસતી ગણતરી મુજબ બેડીની વસતી ૧૮,૭૭૧ હતી જેમાં પુરુષોની સંખ્યા ૫૧% અને સ્ત્રીઓની સંખ્યા ૪૯% હતી. બેડીની સરેરાશ સાક્ષરતા ૩૩% હતી જે રાષ્ટ્રીય સરેરાશ સાક્ષરતા દર ૫૯.૫% કરતા ઓછી હતી; જેમાં પુરુષોમાં સાક્ષરતા ૭૩% અને સ્ત્રીઓમાં ૨૭% હતી. વસતીના ૧ ...

                                               

ભાવનગર નવા બંદર

ભાવનગર નવા બંદર એ ભારતના પશ્ચિમભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લાનાં મુખ્ય મથક ભાવનગર શહેરથી ૧૫ કીલોમીટર દુર આવેલ બંદરનું નામ છે. ભાવનગર નવા બંદર એક બારમાસી બંદર છે જ્યાં નાના વહાણોને સીધા જ જેટી પર લાંગરવાની સગવડ છે. બંદરમાં ભરતીના પાણીન ...

                                               

મગદલ્લા બંદર

મગદલ્લા બંદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં તાપી નદીના દક્ષિણ તટ પર મગદલ્લા ગામ નજીક દરિયાકિનારે આવેલ એક બંદર છે, જે સુરત શહેર થી ૧૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

                                               

હજીરા બંદર

હજીરા બંદર અથવા સુરત બંદર ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આશરે ૨૦ કિલોમીટર જેટલા અંતરે અરબી સમુદ્રના કિનારે હજીરા ખાતે આવેલ એક ઊંડાઈ ધરાવતું બંદર છે. અહીં એલએનજી ટર્મિનલ સવલત અને મલ્ટી-કાર્ગો સવલત હજીરા પોર્ટ પ્રાઇવેટ ...

                                               

અલંગ

અલંગ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે.

                                               

આદિત્યાણા (તા. રાણાવાવ)

આદિત્યાણા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા રાણાવાવ તાલુકામાં આવેલું એક નગર છે. આદિત્યાણા નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, ચૂના પથ્થર, સિમેન્ટ ઉદ્યોગ તેમ જ પશુપાલન ...

                                               

આદિપુર (કચ્છ)

મુળ તો આદિપુર, ભારત સરકાર દ્વારા, ૧૯૪૭ના વિભાજન પછી, શરણાર્થી શિબિર તરીકે રચવામાં આવ્યું હતું. તેનો વહિવટ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન SRC નામે ઓળખાતી સ્થાનિક સ્વરાજ સંસ્થાને સોંપવામાં આવેલો. આ વસાહતની સ્થાપનાનો યશ ભાઈ પ્રતાપ દયાળદાસ નામના એક વ્ય ...

                                               

ચોરવાડ (તા. માળીયા હાટીના)

ચોરવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા માળીયા હાટીના તાલુકામાં આવેલું એક નગર છે. નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીં મુખ્યત્ ...

                                               

હિંમતનગર

હિંમતનગરની સ્થાપના ઇ.સ. ૧૪૨૬માં ગુજરાત સલ્તનતના સુલતાન અહમદ શાહ પ્રથમે અહમદનગર તરીકે કરી હતી. ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાને આ નગરની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે તેને આ નગર અત્યંત પસંદ હતું અને અમદાવાદની જગ્યાએ હિંમતનગરને ગુજરાતનું ...

                                               

ઉબેણ નદી

ઉબેણ નદી ભારતનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનાં જાલણસર-માખીયાળા પાસેથી વહે છે. નદી ઉપર ભાટ પાસે એક બંધ બનાવવામાં આવ્યો છે, જેને ઉબેણ બંધ તરીકે ઓળખવામાં આવે છે. ભેંસાણ આ નદીના કાંઠે વસેલું છે.

                                               

ઊંડ નદી

ઊંડ નદી ‍ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક લોધિકા ટેકરીઓ પર આવેલું છે. ઊંડ નદી જોડિયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે. આ નદી લગભગ ૮૦ કિલોમીટર જેટલી ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →