ⓘ Free online encyclopedia. Did you know? page 135                                               

ભાઈચુંગ સ્ટેડિયમ

ભાઈચુંગ સ્ટેડિયમ ભારત દેશના સિક્કિમ રાજ્યના દક્ષિણ સિક્કિમ જિલ્લાના જિલ્લા મથક નામચી ખાતે આવેલ એક ફૂટબોલ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ ભારતના સૌથી જાણીતા વર્તમાન ફૂટબોલ ખેલાડી ભાઈચુંગ ભુટિયાના સન્માનમાં બાંધવામાં આવેલ છે. ભુટિયા ભારતની ફૂટબોલ ટીમના કપ્ ...

                                               

ભીલાડ - વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ

ભીલાડ - વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ભીલાડ અને વડોદરા વચ્ચે દૈનિક ધોરણે દોડતી એક સુપરફાસ્ટ ટ્રેન છે. આ ટ્રેન પશ્ચિમ રેલવે ઝોનમાં આવતાં ભીલાડ રેલવે સ્ટેશન અને વડોદરા જંકશન વચ્ચે ચાલે છે. આ ટ્રેન હાલમાં 22929/22930 ટ્ર ...

                                               

મધ્યમહેશ્વર

મધ્યમહેશ્વર અથવા મદમહેશ્વર ભગવાન શિવને સમર્પિત એક હિંદુ મંદિર છે, જે ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલય પર્વતમાળાના ગઢવાલ પ્રદેશમાં આવેલા માનસૂના ગામ ખાતે આવેલ છે. સમુદ્રસપાટી થી 3.497 m જેટલી ઊંચાઈ પર આવેલ આ સ્થળનો, ગઢવાલ પ્રદેશમાં પંચકેદારનાં ...

                                               

માઇક્રોસોફ્ટ ઇન્ડિયા

માઇક્રોસોફ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ અમેરિકન સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનની પેટાકંપની છે, જેનું હેડક્વાર્ટર ભારતમાં હૈદરાબાદ ખાતે આવેલું છે. ભારતીય માર્કેટમાં 1990ની સાલમાં પ્રવેશ કર્યો ત્યારથી આ કંપનીએ ભારત સરકાર, આઇટી ઇન્ડસ્ટ્રી, શ ...

                                               

માકડું

માકડું એક પ્રકારનું વાંદરું છે. આ લાલ મોઢાવાળો વાંદરો અધિકતર મર્કટ નામે પણ પ્રસિદ્ધ છે. માનવવસ્તીથી દૂર રહેનાર આ વાંદરો કોઈક વાર માનવવસ્તીની આસપાસ પણ જોવા મળતો હોય છે. આ માકડાનાં રૂધિરમાં રિસસ નામનું એક રોગપ્રતિકારક દ્રવ્ય વહેતું હોય છે. આ દ્રવ્ય ...

                                               

માર્વલ કૉમિક્સ

માર્વેલ વર્લ્ડવાઇડ, ઇંક અથવા સાધારણ રીતે માર્વેલ કૉમિક્સ એક અમેરિકન કંપની છે જે કૉમિક્સ પુસ્તકો પ્રકાશિત કરે છે. 2009માં વોલ્ટ ડિઝની|ધ વોલ્ટ ડિઝની કંપની એ માર્વેલ એન્ટરટેઈમેન્ટ ખરીદી લીધી જે માર્વેલ વર્લ્ડવાઇડની પેરેન્ટ કંપની છે. માર્વેલની શરૂઆત ...

                                               

મૂલ બંધ

મૂલ બંધ એ ભારતની પ્રાચીન યોગવિદ્યાનો એક ભાગ છે. યોગીઓ દ્વારા મૂલ બંધ, ઉડ્ડિયાન બંધ અને જાલંધર બંધ એમ ત્રણ પ્રકારના બંધો કરવામાં આવે છે. આ બંધ કરવાથી જુદા-જુદા પ્રકારના ફાયદાઓ થાય છે અને યોગની સિદ્ધિ માટે પણ આ બંધ ઘણા જ મદદરૂપ સાબિત થાય છે.

                                               

મેનમ વન્યજીવન અભયારણ્ય

મેનમ વન્યજીવન અભયારણ્ય અંગ્રેજી: Maenama Wildlife Sanctuary ભારત દેશના સિક્કિમ રાજ્યના દક્ષિણ સિક્કિમ જિલ્લા ખાતે આવેલ એક રક્ષિત જંગલ વિસ્તાર છે. આ જંગલ વિસ્તાર આશરે 35 square kilometres જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. મેનમ-લા નો શાબ્દિક અર્થ "ઔષધોની ...

                                               

મેન્મેચો તળાવ

મેન્મેચો તળાવ ભારત દેશના સિક્કિમ રાજ્યના પૂર્વ સિક્કિમ જિલ્લાના પર્વતીય ક્ષેત્રમાં આવેલ એક તળાવ છે. આ તળાવ જેલેફા ઘાટ જવાના માર્ગ પર આવેલું છે અને સોમ્ગો સરોવર થી 20 kilometres જેટલું અંતરે આવેલ છે. આ તળાવ રાંગ્પો નદી, જે તીસ્તા નદીની એક ઉપનદી છે ...

                                               

રણ કાચબો

રણકાચબો એ પૃથ્વી પર જોવા મળતું એક પ્રાણી છે. પ્રાણીઓમાં કાચબા મુખ્યત્વે બે જાતના હોય છે. કાચબા પાણીમાં રહેનારા તેમ જ જમીન પર રહેનારા એમ બે જાતના હોય છે. ઉત્તર અમેરિકા ખાતે જોવા મળતો રણકાચબો લાંબા સમય સુધી પાણી વિના રહી શકે છે. તે ૯ થી ૧૫ ઇંચ લંબા ...

                                               

રાજાશાહી

રાજાશાહી અથવા મોનાર્કી એ રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આ સત્તા મોટેભાગે વંશપરંપરાગત અને આજીવન હોય છે. વીસમી સદી દરમિયાન ઘણા દેશોમાં રાજાશાહીનો અંત આવ્યો હતો. મધ્ય ...

                                               

રાહલા ધોધ

રાહલા ધોધ એક કાસ્કેડ અને પંચબાઉલ પ્રકારનો ધોધ છે, કે જે મનાલી થી રોહતાંગ ઘાટ જતા માર્ગ પર ૧૬ કિ. મી. ના અંતરે આવેલ છે. આ રાહલા ધોધ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં લેહ–મનાલી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ એક પ્રવાસી આકર્ષણ છે.

                                               

રિવરસાઇડ પેલેસ

રિવરસાઇડ પેલેસ ભારત દેશના ગુજરાત રાજ્યના ગોંડલ શહેર ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. રિવરસાઇડ પેલેસ વર્ષ ૧૮૭૫માં ગોંડલનરેશ ભગવતસિંહજી દ્વારા તેમના પુત્ર યુવરાજ ભોજરાજસિંહજી પછી થી પાટવીકુંવર માટે નવલખા મહેલથી 1.26 kilometres 0.78 mi જેટલા અંતરે બનાવવ ...

                                               

રીવા કિલ્લો

રીવા કિલ્લો, જે સ્થાનિક કાળા કિલ્લો તરીકે પણ ઓળખાય છે. આ કિલ્લો ભારત દેશના આર્થિક પાટનગર એવા મુંબઈની મધ્યમાં મીઠી નદીના કિનારા પર આવેલ છે. આ કિલ્લો હાલમાં એક જર્જરિત હાલતમાં ધારાવી વિસ્તારમાં ઝૂંપડાઓ વડે ઘેરાયેલો છે. આ કિલ્લો બ્રિટિશ સમયમાં મુંબઈ ...

                                               

રુદ્રનાથ

રુદ્રનાથ) ભગવાન શિવ ને સમર્પિત, ગઢવાલ હિમાલયના પર્વતોમાં ઉત્તરાખંડ, ભારત ખાતે આવેલ એક હિંદુ મંદિર છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 3.600 metres જેટલી ઊંચાઈ પર, ર્‌હોન્ડ્રોન અને આલ્પાઇન ગોચર વડે બનેલા એક ગાઢ જંગલ ખાતે કુદરતી પથ્થરોમાં આવેલું છે. ગઢવાલ પ ...

                                               

લાખામંડલ શિવમંદિર

લાખામંડલ એક પ્રાચીન હિંદુ મંદિર પરિસર છે, જે જૌનસર-બાવર ક્ષેત્ર, દહેરાદૂન જિલ્લો, ઉત્તરાખંડ, ભારત ખાતે આવેલું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર શક્તિ સંપ્રદાયના અનુયાયીઓમાં લોકપ્રિય છે, જેઓ માને છે કે આ મંદિરની એક મુલાકાત તેમના દુ:ખોનો ...

                                               

લામ્બોરગીની

ઓટોમોબિલી લામ્બોરગીની એસ.પી. એ.,જે પ્રચલિત ભાષામાં લામ્બોરગીની તરીકે ઓળખાય છે, તે એક સાન્ત’અગાતા બોલોગ્નીસ નામની એક નાનકડી વસાહત ખાતેના ઈટાલિયન યંત્રનિર્માતા છે.1963માં યંત્રનિર્માણના બાદશાહ ફેરરુસિઓ લામ્બોરગીનીએ આ કંપનીની સ્થાપના કરી હતી.આ કંપની ...

                                               

લેંગકાવી

લેંગકાવી, અધિકૃત રીતે લેંગકાવી,ધ જ્વેલ ઓફ કેદાહ તરીકે જાણીતો એક દ્વીપસમૂહ છે(વધારાના 5 હંગામી દ્વીપો નીચી ભરતીએ દેખાય છે. મલેશિયાના ઉત્તર-પશ્ચિમ તટ પર મુખ્ય ભૂમિથી કંઇક 30 કિમી. દ્વીપો કેદાહ રાજ્યનો એક ભાગ છે,જે થાઇ સરહદ પાસે આવેલ છે. 15 જુલાઇ 2૦ ...

                                               

વડોદરા બસ સ્ટેશન

વડોદરા બસ સ્ટેશન ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા શહેરનું મધ્યસ્થ બસ મથક છે. આ બસ મથકનું નિર્માણ ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન GSRTC અને રિઅલ્ટી ફર્મ ક્યૂબ કન્સસ્ટ્ર્કશન નામની કંપની વચ્ચે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ કરવામાં આવેલ છે. ₹ ૧૧૪ કરોડ ...

                                               

વરંધા ઘાટ

વરંધા ઘાટ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક પર્વતીય ઘાટ માર્ગ છે, જે હાલના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ તેમ જ કોંકણ વચ્ચે વાહનોની હેરફેર માટે બનાવવામાં આવેલ છે. પશ્ચિમી ઘાટ પર્વતમાળાઓના મુગટ પર આવેલ આ વરંધા ઘાટ તેની આસપાસના રમણીય ધોધ, જળાશયો ...

                                               

વસઈનો કિલ્લો

વસઈનો કિલ્લો મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના વસઈ તાલુકાના વસઈ ગામમાં આવેલો વિશાળ કિલ્લો છે. આ કિલ્લો રાષ્ટ્રીય મહત્વનું સ્મારક છે અને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે. મુંબઈ ઉપનગરીય રેલ્વેની પશ્ચિમ લાઇન પર આવેલા વસઈ રેલ્વે સ્ટેશનથી અા ક ...

                                               

વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબ

વિગાન ઍથલેટીક્સ ફૂટબોલ ક્લબ એ ઇંગ્લેન્ડની એક નામાંકીત ફૂટબૉલ ક્લબ છે જે ગ્રેટર માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ ખાતે આવેલી છે. જેની સ્થાપના ઇ.સ્.૧૯૩૨માં કરવામાં આવી હતી. હાલમાં આ ક્લબ ડીડબલ્યુ સ્ટેડીયમમાં રમે છે અને ૨૦૧૩-૧૪ના વર્ષમાં પ્રિમિયર લીગમાં કપ પણ જ ...

                                               

વિલિયમ રૉવન હેમિલ્ટન

સર વિલિયમ રૉવન હેમિલ્ટન ખ્યાતનામ આઇરિશ ભૌતિકશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા. તેઓ આયર્લેન્ડના ન્યૂટન તરીકે ખ્યાતનામ હતા તથા અનેક ભાષાઓના જાણકાર હતા.

                                               

વિશ્વ પર્યટન દિન

વિશ્વ પર્યટન દિન સપ્ટેમ્બર ૨૭ના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા સીધી દેખરેખ હેઠળ તમામ સભ્ય દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેત ...

                                               

સંશયવાદ

સંશયવાદ અથવા સંદેહવાદ જ્ઞાન અને શ્રદ્ધાની શક્યતાને સંશયની નજરે જોવાનું વલણ ધરાવતી ફિલસૂફીની એક શાખા તે સંશયવાદ. આ સંશય બે પ્રકારના: વિનીત અને ઉગ્ર. ગ્રીક તત્વચિંતક પાયરહો, પ્લેટો તેમજ સેક્સટસ ઍમ્પિરિક્સ અને દ્કાર્ત આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓ હતા.

                                               

સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ

સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ મુખ્ય શહેર સુરત ખાતે કાર્યરત એક વિજ્ઞાન વિષયક શિક્ષણસંસ્થા છે, જ્યાં સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોનું શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થા અઠવાલાઇન્સ વિસ્તા ...

                                               

સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝીયમ

સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ ભારતનો ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લામાં બારડોલીના સ્વરાજ આશ્રમના પરિસરમાં આવેલું છે. મ્યુઝિયમોના પ્રકાર જોતા આ એક વૈયક્તિક પ્રકારનું સંગ્રહાલય ગણાય.

                                               

સહસ્ત્રધારા, દહેરાદૂન જિલ્લો

સહસ્ત્રધારા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન શહેરથી માત્ર ૧૬ કિલોમીટર જેટલા અંતરે રાજપુર ગામ નજીક આવેલ છે. અહીં આવેલ ગંધકયુક્ત ઝરણું ત્વચા રોગોની સારવાર માટે પ્રખ્યાત છે. આ સારવાર સંબંધી થોડા અન્ય ઉપાયો પણ છે. ખાવા-પીવા અને ...

                                               

સાયન પહાડી કિલ્લો

સાયન પહાડી કિલ્લો મુંબઈ, ભારત ખાતે આવેલ એક કિલ્લો છે. આ કિલ્લો વર્ષ ૧૬૬૯ અને વર્ષ ૧૬૭૭ વચ્ચેના સમયગાળામાં અંગ્રેજ શાસન હેઠળની ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સાયન ખાતે શંકુ આકારની ટેકરી પર બનાવવામાં આવ્યો હતો, તે સમયે ગેરાર્ડ ઔન્જિર મુંબઈના ગવર્નર હતા. ...

                                               

સાર પાસ ટ્રેક

સાર પાસ ટ્રેક ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં કુલ્લુ જિલ્લામાં આવેલ પાર્વતી ખીણમાં આવેલ એક પર્વતીય આરોહણ માર્ગ છે. સાર પાસ ટ્રેક કરવા દર વર્ષે વિવિધ જૂથો દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં બેકપેક જાઉન્ટ્સ, યુથ હોસ્ટેલ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અ ...

                                               

સિરપુર, છત્તીસગઢ

સિરપુર ભારત દેશના છત્તીસગઢ રાજ્યમાં મહાનદીના કિનારે આવેલ એક પુરાતત્વીય સ્થળ છે. આ સ્થળનું પ્રાચીન નામ શ્રીપુર છે, તે એક વિશાળ નગર હતું અને તે દક્ષિણ કૌશલની રાજધાની હતી. સોમવંશી નરેશોએ અહીં રામ મંદિર અને લક્ષ્મણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ઇંટ ...

                                               

સેલિના ગોમેઝ

સેલિના મેરી ગોમેઝ એક અમેરિકી અભિનેત્રી અને ગાયિકા છે જે ડિઝ્ની ચેનલ ના એમી પુરસ્કાર વિજેતા ટેલિવિઝન ધારાવાહિક વિઝાર્ડ ઑફ વેવર્લી પ્લેસ માં એલેક્સ રુસો ની ભૂમિકા માટે જાણીતી છે. એમણે અનધર સિંડ્રેલા સ્ટોરી, વિઝાર્ડ ઑફ વેવર્લી પ્લેસ: દ મૂવી અને પ્રિ ...

                                               

હમ્તા પાસ ટ્રેક

હમ્તા પાસ ઉત્તર ભારતના હિમાલયના પર્વતોમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યમાં પીર પાંજાલ પર્વતશ્રેણી માં ૪૨૭૦ મીટર જેટલી ઉંચાઈ પર આવેલ એક પર્વતીય આરોહણ માર્ગ છે. આ બે પર્વત વચ્ચે આવેલ સાંકડી જગ્યા છે, જ્યાંથી પગપાળા અથવા ઘોડા કે યાક જેવા પ્રાણી પર સવાર થ ...

                                               

૧૯૯૧ પંજાબ હત્યાકાંડ

૧૯૯૧ પંજાબ હત્યાકાંડ ૧૭ જૂન, ૧૯૯૧ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લામાં રેલયાત્રીઓનો નરસંહાર હતો. જેમાં શીખ ઉગ્રવાદીઓએ ઓછામાં ઓછા ૮૦ થી ૧૨૬ મુસાફરોને મોતને ઘાટ ઉતાર્યા હતા, કે જેઓ લુધિયાણા શહેરની પાસેથી બે ગાડીઓમાં સફર કરી રહ્યા હતા.

                                               

કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર

કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર અથવા ડી આર કોંગો, ડી આર સી, કોંગો-કીન્શાસા અથવા માત્ર ધ કોંગો, એ મધ્ય અફ્રિકાનો એક દેશ છે. અમુક વખત આ દેશને તેના ૧૯૭૧થી ૧૯૯૭ સમયગાળાના નામ ઝૈરે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશની સીમા ઉત્તરમાં મધ્ય આફ્રિકન ગણતંત્ર તથા ...

                                               

ટિમ્બક્ટુ

ટિમ્બક્ટુ પશ્ચિમ આફ્રિકાના માલી દેશના ટોમ્બોઉક્ટોઉ પ્રદેશનું શહેર છે. માલી સામ્રાજ્યના દસમા માન્સા, માન્સા મુસા દ્વારા તેને સમૃદ્ધ બનાવવામાં આવ્યું હતું. સાન્કોર યુનિવર્સિટી અને અન્ય મદ્રેસાઓ અહીં જ આવેલી છે. 15મી અને 16મી સદીમાં તે સમગ્ર આફ્રિકા ...

                                               

બુરુન્ડી

બુરુન્ડી, સત્તાવાર નામ બુરુન્ડીનું પ્રજાસત્તાક), એ પૂર્વ આફ્રીકાના મહાન સરોવરોના ક્ષેત્રમઆં આવેલો એક ભૂમિથી ઘેરાયેલો દેશ છે., તેની સીમા ઉત્તરમાં રવાંડા, પૂર્વ અને દક્ષિણમાં ટાન્ઝાનીયા અને પશ્ચિમમાં કોંગોનું લોકશાહી પ્રજાસત્તાક આવેલા છે. આ દેશને મ ...

                                               

યુરોપના દેશોની યાદી

આ યુરોપીય દેશોની યાદી છે, જેમાં જે-તે દેશ નામ અંગ્રેજીમાં તેમજ સ્થાનિક ભાષામાં આપવામાં આવેલ છે, તથા તેના પાટનગરોની પણ જાણકારી આપેલ છે. The divisions between Asia and Europe occur at the Ural Mountains, Ural River and Caspian Sea in the east, the ...

                                               

લ્યુઇસિયાના

ઢાંચો:US state લ્યુઇસિયાના અથવા ;French: État de Louisiane, listen ; લ્યુઇસિયાના ક્રેઓલ: લેટા દે લા લ્વિઝ્યાન) એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના દક્ષિણી પ્રદેશમાં આવેલું એક રાજ્ય છે. તેની રાજધાની છે બેટન રોગ અને ન્યૂ ઓર્લિયન્સ એ તેનું સૌથી વિશાળ શહ ...

                                               

સ્લીપિંગ બ્યૂટી

સ્લીપિંગ બ્યૂટી ની આ સૌપ્રથમ વાર્તા છે. પેરાઉલ્ટની આવૃત્તિ વધુ જાણીતી છે, તેવા સમયે જૂની આવૃત્તિ," સન, મૂન, એન્ડ તાલિયા”ની વાર્તાનો 1634મા પ્રસિદ્ધ થયેલી ગિયામ્બાટ્ટિસ્તા બેઝાઇલની પેન્ટામિરોન માં સમાવેશ થયો હતો. 1959ની વોલ્ટ ડિઝનીની એનિમેશન ફિલ્મ ...

                                               

ડોરેમોન

ડોરેમોન એ જાપાની માંગા શ્રેણી છે, જે ફુજિકો એફ. ફુજિઓ દ્વારા લખાયેલી અને ચિત્રીત છે. ડોરેમોન શ્રેણીને એક સફળ એનિમી શ્રેણી અને મીડિયા ફ્રેન્ચાઇઝી તરિકે સ્વીકારવામાં આવી છે. આ વાર્તા ડોરેમોન નામની રોબોટિક બિલાડીની આસપાસ ફરે છે, જે ૨૨મી સદીમાંથી નોબ ...

                                               

લીલો

લીલો એ દૃશ્યમાન તરંગપટ પર વાદળી અને પીળો રંગની વચ્ચે આવેલો રંગ છે. તે એવા પ્રકાશ દ્વારા ઉદભવ્યો છે જેની તરંગલંબાઈ ૪૯૫-૫૭૦ મિમી છે. પેઇન્ટિંગ અને રંગ છાપવા માટે વપરાતી સબટ્રેક્ટિવ કલર સિસ્ટમ્સમાં, તે પીળા અને વાદળી રંગ અથવા પીળા અને સ્યાન રંગના સં ...

                                               

સમુરાઇ

Samurai એ પૂર્વ ઔદ્યોગિક જાપાનના ઉમદા લશ્કરી પદસ્થાન માટેનો શબ્દ છે. અનુવાદક વિલિયમ સ્કોટ વિલ્સન મુજબ:" ચાઇનીઝમાં, 侍 અક્ષર એ મૂળ રૂપથી એક ક્રિયાપદ છે જેનો અર્થ રાહ જોવી કે પછી સમાજના ઉચ્ચ વર્ગમાં એક વ્યકિતને સાથ આપવો થાય છે, અને આ જાપાનિઝમાં મૂળ ...

                                               

અંગકોર વાટ

અંગકોર વાટ કમ્બોડીયામાં આવેલું મંદિર સંકુલ છે અને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે, જે 162.6 hectares વિસ્તારમાં ફેલાયેલું છે. તે મૂળમાં હિંદુ મંદિર હતું જે ખ્મેર સામ્રાજ્ય માટે વિષ્ણુને સમર્પિત હતું, ધીમે ધીમે ૧૨મી સદીના અંતમાં બૌદ્ધ ધર્મના મ ...

                                               

ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલય

                                               

નાઈટ્સ ટેમ્પ્લર

ઢાંચો:Other uses6 ખ્રિસ્તી અને સોલોમનના મંદિરના નિર્ધન સાથી સૈનિકો સંયુક્ત રીતે નાઈટ્સ ટેમ્પ્લર Latin: Pauperes commilitones Christi Templique Solomonici, ટેમ્પલનો ઓર્ડર અથવા સરળ ભાષામાં ટેમ્પ્લરસ, તરીકે ઓળખાય છે, જે પશ્ચિમી ખ્રિસ્તી લશ્કરી ઓર્ડર ...

                                               

બેંક

બૅન્ક એ એક એવી નાણાકીય સંસ્થા છે જે થાપણો સ્વીકારે છે અને પછી તે થાપણોને ધિરાણની પ્રવૃત્તિઓમાં રોકે છે. આમ તો બૅન્ક પ્રાથમિકરૂપે ગ્રાહકોને નાણાકીય સેવા પૂરી પાડે છે છતાં સાથે સાથે તે રોકાણકર્તાઓને પણ સમૃદ્ધ કરે છે. સમયે સમયે અને સ્થળ અનુસાર બૅન્ક ...

                                               

રૂઢિપ્રયોગ

રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ અથવા શબ્દ સમૂહ છે જે તેમાં રહેલા શબ્દના શાબ્દિક અર્થ અથવા તેની શાબ્દિક વ્યાખ્યા કરતાં અલગ અને સામાન્ય વપરાશના સંદર્ભમાં અલંકારિક અર્થ ધરાવે છે. એક અંદાજ મુજબ અમેરિકન અંગ્રેજીમાં લગભગ 25.000 જેટલા રૂઢિપ્રયોગિક અભિવ્ય ...

                                               

કાલિમપોંગ

કાલિમપોંગ એ ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં આવેલા મહાભારત પર્વતમાળા આવેલું હવા ખાવાનું સ્થળ છે તે 1.250 metres ની ઊંચાઇએ આવેલું છે.1.250 metres. આ શહેર દાર્જિલીંગ જિલ્લાના એક ભાગ કાલિમપોંગ પેટાવિભાગનું મુખ્યમથક છે. ભારતીય સેનાનું 27 માઉન્ટેન ડિવિઝન ...

                                               

ભીમસેન થાપા

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →