ⓘ Free online encyclopedia. Did you know? page 14                                               

દોલતરામ પંડ્યા

પંડ્યા દોલતરામ કૃપાશંકર: કવિ, નાટ્યકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન નડિયાદમાં. પિતાના મૃત્યુને કારણે મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. પ્રારંભમાં વકીલાત. એ પછી તેર વર્ષ લુણાવાડાના દીવાન. ગુજરાત બેંચ મેજિટ્રેસી નામની લોક ...

                                               

ધનંજય શાહ

શાહ ધનંજય રમણલાલ, ‘પાર્થ’, ‘અર્જુન’: જન્મ વડોદરામાં. ૧૯૪૨માં મૅટ્રિક્યુલેશન કર્યા પછી ૧૯૪૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. અને ૧૯૫૮માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી એમ.ઍડ. ‘શ્રેયસ્’ અને ‘બાલઘર’માં અધ્યાપક. આકાશવાણીમાં પ્રોગ્રામ ઍકિઝ્યુટિવ. ગુજરાત ...

                                               

ધનવંત ઓઝા

ઓઝા ધનવંત પ્રીતમરાય: ચરિત્રકાર અને નવલકથાકાર. જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું વસાવડ ગામ. વતન રાજકોટ. જૂનાગઢ અને અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ લઈ બી.એસસી. થોડો વખત સ્વાતંત્ર્ય–આંદોલનમાં ઝંપલાવ્યા પછી પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય. ગુજરાત, ભારત અને વિશ્વનાં અન્ય ...

                                               

નંદશંકર મહેતા

નંદશંકર મહેતા ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણ ઘેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે.

                                               

નગીનદાસ મારફતિયા

મારફતિયા નગીનદાસ તુલસીદાસ, ‘વ’,: નાટકકાર. જન્મ વતન સુરતમાં. ૧૮૬૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બીજું સ્નાતકજૂથ બહાર આવ્યું તેમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી પહેલા ગુજરાતી સ્નાતક. આ પછી ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં ફર્સ્ટ આસિસ્ટન્ટ. ૧૮૬૮માં એલએલ.બી. વડી અદાલતમા ...

                                               

નરસિંહરાવ દિવેટિયા

તેમનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૮૫૯ના રોજ ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ પૂર્ણ થયું. ૧૮૮૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ત્યારબાદ સ્ ...

                                               

નરહરિ પરીખ

નરહરિ દ્રારકાદાસ પરીખ નો જન્મ અમદાવાદમાં થયો હતો અને વતન ખેડા જિલ્લાનું કઠલાલ હતુ. તેમણે અમદાવાદમાં અભ્યાસ કરીને ૧૯૦૬માં મૅટ્રિક કરી ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. અને ૧૯૧૩માં એલએલ.બી. કરી ૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતનો ...

                                               

નર્મદ

નર્મદ, મૂળ નામ નર્મદાશંકર લાભશંકર દવે ‍ ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.

                                               

નવલરામ ત્રિવેદી

ત્રિવેદી નવલરામ જગન્નાથ, ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’: વિવેચક, હાસ્યલેખક, સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ કેમ્પમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૨૦ માં બી.એ. પછી લાલશંકર ગુજરાત મહિલા પાઠશાળામાં અધ્યાપક. દરમ્યાન ૧૯૨૬માં એમ.એ. ગુજરાતી સાહિત્યસભાના ...

                                               

નાઝિર દેખૈયા

નૂરમોહમ્મદ અલારખ દેખૈયા તેમના તખલ્લુસ નાઝિર દેખૈયા તરીકે જાણીતા ગુજરાતી ગઝલકાર હતા. તેમના ગઝલસંગ્રહમાં તુષાર, નાઝિરની ગઝલો અને સૂનાં સદન નો સમાવેશ થાય છે.

                                               

નાથાલાલ દવે

તેમનો જન્મ ૩ જૂન, ૧૯૧૨ ના રોજ ભાવનગર જિલ્લાનાં ભુવા ગામે થયો હતો. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ. ડિસેમ્બર ૨૫, ૧૯૯૫ નાં રોજ તેમનું અવ ...

                                               

નિરંજન વર્મા

વર્મા નિરંજન માવલસિંહ, ‘અશ્વિનીકુમાર’, ‘જયવિજય’: નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મ રાજડા માં. અંગ્રેજી છ ધોરણ સુધીનું શિક્ષણ વાંકાનેરમાં; પછીનું વિનીત સુધીનું દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. ૧૯૩૩ થી ૧૯૪૭ સુધી સત્યાગ્રહ અને ભૂગર્ભ પ્રવૃત્તિ. એ દરમિયાન ત્રણ ...

                                               

નિરદ સી. ચૌધુરી

નિરદ સી. ચૌધુરી એ બંગાળી અને અંગ્રેજી ભાષાના લેખક અને સાંસ્કૃતિક વિવેચક હતા. તેમનો જન્મ તે સમયે બ્રિટિશ હિંદના બંગાળનો એક ભાગ પણ હાલના બાંગ્લાદેશમાં આવેલા કિશોરગંજમાં થયો હતો. તેમના મેક્સ મુલર પરના જીવનચરિત્ર કે જેનું નામ સ્કોલર એક્સ્ટ્રાઓર્ડિનરી ...

                                               

નૃસિંહદાસ વિભાકર

વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ: નાટ્યકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૦૮માં મુંબઈ યુનિવર્સિટિમાંથી બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં ઇંગ્લૅન્ડ જઈને બેરિસ્ટર થયા પછી સ્વદેશ આવીને મુંબઈમાં વકીલાત. સાહિત્યમાં રુચિ અને રંગભૂમિના ઉત્ ...

                                               

ન્હાનાલાલ

ન્હાનાલાલ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ અપદ્યાગદ્ય કે ડોલનશૈલીનાં જનક હતા. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈ નર્મદ યુગના મહાન કવિ હતા. તેઓ ગુજરાતના મહાકવિ કહેવાય છે.

                                               

પન્ના નાયક

પન્ના નાયકનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૩ના રોજ મુંબઈમાં ધીરજલાલ મોદી અને રતનબેનને ત્યાં થયો હતો. તેમના દાદા છગનલાલ મોદી ૧૮૫૭-૧૯૪૬ બરોડા રાજ્યમાં શિક્ષણ નિરિક્ષક હતા અને તેમણે લોકપ્રિય ઐતહાસિક નવલકથા ઇરાવતી લખી હતી. તેમના કુટુંબનું મૂળ વતન સુરત છે. તેમન ...

                                               

પિંગળશી ગઢવી

નામઃ પિંગળશી મેઘાણંદ ગઢવી જન્મઃ જુલાઇ ૩૦, ૧૯૧૪ અવસાનઃ મે ૩૧, ૧૯૯૭ જન્મસ્થળઃ છત્રાવા જુનાગઢ જિલ્લો અભ્યાસઃ પાંચ ધોરણ સુધી કાવ્યગ્રંથઃ આરાધ, વેણુનાદ, નિજાનંદ કાવ્યધારા, છંદદર્શન, નર્મદાશતક વગેરે.

                                               

પિંગળશી પાતાભાઈ ગઢવી

એમનો જન્મ વિક્રમસંવત ૧૯૧૨ઇ.સ. ૧૮૫૬માં આસો સુદ અગીયારસને દિવસે સિહોરમાં થયો હતો. એમના પિતાનું નામ પાતાભાઈ મુળુભાઈ નરેલા હતું અને માતાનું નામ આઈબા નરેલા હતું. એ રાજકવિ બન્યા ત્યારે રાજકવિ તરીકેની નરેલા ખાનદાનની ત્રીજી પેઢી હતી. પિંગળશી ગઢવીના દાદા ...

                                               

પીતાંબર પટેલ

પટેલ પીતાંબર નરસિંહભાઈ, ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’: નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. ૧૯૩૬માં મૅટ્રિક. ૧૯૩૬-૧૯૪૦માં અમદાવાદની એલ.ડી ...

                                               

પૂજાલાલ દલવાડી

દલવાડી પૂજાલાલ રણછોડદાસ: કવિ. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં. વતન ખેડા જિલ્લાનું નાપા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા અને નડિયાદમાં. ૧૯૧૮માં મૅટ્રિક. ઈન્ટર સુધી જઈ અભ્યાસ છોડી દીધો. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી રા ...

                                               

પોથન

ભક્ત કવિ પોથન ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યની મુખ્ય ભાષા તેલુગુ ભાષાના મહાન ભક્ત કવિ હતા. આંધ્ર મહા-ભાગવતના રચયિતા કવિ પોથનનો જન્મ આંધ્ર પ્રદેશ રાજ્યના વારંગલ જિલ્લાના બમેરા નામના ગામમાં ઇ. સ. ૧૪૩૦ની સાલમાં થયો હતો. ભક્ત કવિ પોથન સમયની બાબ ...

                                               

પ્રફુલ્લ દવે

દવે પ્રફુલ્લ નંદશંકર, ‘ઈવા ડેવ’: વાર્તાકાર, નવલકથાકાર. જન્મસ્થળ વડોદરા. વતન નડીઆદ. પ્રાથમિક-માધ્યમિક કેળવણી નડિયાદમાં. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૫૭માં અમેરિકા જઈ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમ.એ. ઈન ઍજ્યુકેશન. ૧૯૬૩માં એ જ યુનિ ...

                                               

પ્રમોદકુમાર પટેલ

પટેલ પ્રમોદકુમાર ભગુભાઈ: વિવેચક. જન્મ ખારા-અબ્રાહ્મા માં. વતન મોટી કરોડ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખારા-અબ્રાહ્મામાં. ૧૯૫૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૯માં ‘ગુજરાતીમાં કાવ્યતત્વવિચાર: નર્મદ, નવલરામ, રમણભાઈ ની ...

                                               

પ્રેમચંદ

પ્રેમચંદ, જન્મે ધનપત રાય શ્રીવાસ્તવ, હિન્દી અને ઉર્દુ સાહિત્યના લેખક, વાર્તાકાર અને સમાજસેવક હતા. તેઓ નવાબરાય અને મુન્શી નામથી પણ ઓળખાય છે. નવલકથામાં તેમના યોગદાનને જોઈ બંગાળના નવલકથાકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમને નવલકથા સમ્રાટ નામથી સંબોધ્યા હ ...

                                               

ફણીશ્વરનાથ રેણુ

ફણીશ્વરનાથ રેણુ હિન્દી ભાષાના પ્રમુખ સાહિત્યકાર હતા. તેમની પહેલી જ નવલકથા મૈલા આંચલ ખુબ જ પ્રસિદ્ધિ પામી હતી, અને જેના માટે તેમને પદ્મશ્રી પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

                                               

ફાધર વાલેસ

ગણિતના અધ્યાપકના પદ પરથી નિવૃત થઇને તેઓ સ્પેન પરત ગયા હતા જ્યાં તેઓ મેડ્રિડમાં સ્થાયી થયા હતા અને તેમની ૯૧ વર્ષની માતાની દેખરેખ રાખતા હતા, જેમનું ૧૦૧ વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે ગુજરાતીમાં લખવાનું ચાલુ રાખ્યું હતું અને તેમણે અંગ્રેજી અને સ્ ...

                                               

બબલભાઈ મહેતા

બબલભાઈ મહેતાનો જન્મ ૧૦ ઓક્ટોબર, ૧૯૧૦ના રોજ હળવદ મુકામે થયો હતો. એમણે શિક્ષણ હળવદ, વઢવાણ, કરાંચી અને મુંબઈ ખાતે એમ જુદે જુદે સ્થળે લીધું હતું. ઉચ્ચ શિક્ષણ ડી. જે. સિંધ કોલેજ, કરાંચી ખાતે લીધું હતું. એમનું અવસાન સપ્ટેમ્બર ૨૭, ૧૯૮૧ના રોજ થયું હતુ.

                                               

બળવંતરાય ઠાકોર

પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર અથવા સેહની કે બ.ક.ઠા. ના ઉપનામથી ઓળખાતા હતા. તેમની મુખ્ય રચનાઓમાં ભણકાર અને નિરુત્તમા નામે કવિતા, કવિતા શિક્ષણ, લિરિક, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, પ્રવેશકો નામે સંશોધન/ વિવેચન, દર્શનિયું નામે વ ...

                                               

બહેરામજી મલબારી

મલબારી બહેરામજી મહેરવાનજી: કવિ, ગદ્યકાર. જન્મ વડોદરામાં. મૂળ પિતા ધનજીભાઈ મહેતા પરંતુ પિતાના અવસાન બાદ પાંચ વર્ષની વયે મા ભીખીબાઈ સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયા. બાલ્યવય સુરતમાં વીત્યું. પહેલાં દેશી પદ્ધતિએ ચાલતી નરભેરામ ...

                                               

બાણભટ્ટ

બાણભટ્ટ એ સંસ્કૃત ભાષાના વિદ્વાન સાહિત્યકારો પૈકીનું એક જાણીતું નામ છે. બાણભટ્ટ રાજા હર્ષવર્દ્ધન ના શાસનમાં રાજકવિ હતા. બાણભટ્ટનો સમય સાતમી શતાબ્દી ઈ.સ. છે. આ સમયકાળ સંસ્કૃત સાહિત્યની મોટા પાયે પ્રગતિ થઈ હતી. એમના પિતાનું નામ ચિત્રભાનુ તથા માતાનુ ...

                                               

બાલમુકુન્દ દવે

દવે બાલમુકુન્દ મણિશંકર: કવિ. જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં. મૅટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્ય વર્ધક કા ...

                                               

ભવભૂતિ

ભવભૂતિ ભારતના ૮મી શતાબ્દીના નાટ્ય અને કાવ્ય જેવા સંસ્કૃત સાહિત્યના વિદ્વાન સાહિત્યકારોમાંના એક હતા. તેમનાં નાટકો કાલિદાસના નાટકોની સમકક્ષ ગણાય છે. તેમનો જન્મ મધ્ય ભારતના, હાલના મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના સરહદી વિસ્તાર એવા, વિદર્ભક્ષેત્રના ગોંદિ ...

                                               

ભાનુપ્રસાદ પંડ્યા

ભાનુપ્રસાદ પંડ્યા ગુજરાતી સાહિત્યના કવિ તથા વિવેચક છે. પ્રત્યુદગાર, ચિત્રોદગાર, અનુચર્વણા, અનુસંવિદ, અનુસ્પંદ, વગેરે ૧૧૪ વિવેચનગ્રંથ તેઓએ આપ્યા છે. આ ઉપરાંત તેઓએ સ્વામી વિવેકાનંદના કાવ્યોનો પધ્યાનુવાદ પણ કરેલો છે. તેમનુ લખેલું ગીત ‘દેખ્યાનો દેશ ભ ...

                                               

ભૂપેન્દ્ર ત્રિવેદી

ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ: વિવેચક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૬માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૭થી ૧૯૭૨ દરમ્યાન ઈસ્માઈલ કૉલેજ, મુંબઈ, ઍલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને ગુજરાત કૉલેજ, અમદાવાદમાં જુદ ...

                                               

મણિલાલ હ. પટેલ

મણિલાલ હરિદાસ પટેલ ગુજરાતી કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે. ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેઓને ૧૯૯૪-૯૫નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા ૨૦૦૭માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયેલાં છે.

                                               

મનહર મોદી

મનહર મોદી ગુજરાતી ભાષાના કવિ હતા. તેમનો જન્મ અને શિક્ષણ અમદાવાદમાં થયાં હતાં અને તેમણે વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય તેમજ અનેક સામયિકોનું સંપાદન કાર્ય કર્યું હતું. તેઓ તેમની કવિતાઓમાં પ્રયોગાત્મક હતા.

                                               

મનુભાઇ ત્રિવેદી

ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ, ‘સરોદ’, ‘ગાફિલ’: કવિ. જન્મ રાજકોટમાં. વતન માણાવદર. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. જૂનાગઢની કૉલેજમાં અભ્યાસ. એલએલ.બી. થઈને થઈને વકીલાત કર્યો બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, ...

                                               

મલયાનિલ

કંચનલાલ વાસુદેવ મહેતા ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા ગોવાલણી આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ ગો ...

                                               

મહાદેવભાઈ દેસાઈ

મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા. તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.

                                               

મિર્ઝા ગાલિબ

અસદ ઉલ્લાહ ખાન ગાલિબ ઉર્દૂ અને ફારસી શાયર હતા. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૭૯૭ના રોજ આગ્રામાં થયેલો. ગાલિબનાં લગ્ન ૧૮૧૦ની ૯મી ઓગસ્ટે ૧૩ વર્ષની વયે દિલ્હીના પ્રસિદ્ધ ઘરાના ઈલાહી બખ્શ ‘મારુફ’ની પુત્રી ઉમરાવ બેગમ સાથે થયાં પછી તેઓ દિલ્હી આવીને વસ્યા હતા ...

                                               

મીનું એડનવાળા

તેમનો જન્મ પુણેમાં થયો હતો. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી તેઓએ મૅટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી બોમ્બે યુનિવર્સિટી અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ૧૯૫૪માં અમેરિકાની નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમ.એસ. તથા ૧૯૫૬માં રાજ્ ...

                                               

મુકુન્દરાય પટ્ટણી

મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી, ‘પારાશર્ય’, ‘મકનજી’, ‘માસ્તર’, ‘અકિંચન’: કવિ, ચરિત્રકાર. જન્મ મોરબીમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૪૦માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે. શામળદાસ કૉલેજ, ભાવનગરથી બી.એ. પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન. ૧૯૪૬માં ડેપ્યુટી કંટ્રોલર ...

                                               

મોહનભાઇ પટેલ

મોહનભાઈ શંકરભાઈ પટેલ, ‘કૃષ્ણ દ્વૈપાયન’, ‘સનાતન યાત્રી’: વિવેચક, સંશોધક. જન્મ પેટલાદ તાલુકાના વડદલામાં. ૧૯૪૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ, ૧૯૪૮માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૪૬માં વડોદરા કૉલેજમાં ફેલો ...

                                               

મોહનલાલ કવિ

મોહનલાલ દલપતરામ કવિ: કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર. જીવનના બાવીસ વર્ષ દરમિયાન છૂટકછૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુસ્તિકાઓનું સંકલન ‘મોહનવાણી ઉર્ફે મોહન-કાવ્યદોહન’ ૧૮૮૮માં દલપતરામની રીતિની કાવ્યરચનાઓ હોવા છતાં તેમના જેટલું વૈપુલ્ય કે સામર્થ્ય નથી. લક ...

                                               

મોહનલાલ દવે

મોહનલાલ પાર્વતીશંકર દવે: વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૫માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કૉલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. સુરતમાં અવસાન. એમણે આપેલાં પુસ્તકોમાં રસપ્રદ ...

                                               

મોહનલાલ દેસાઈ

દેસાઈ મોહનલાલ દલીચંદ, ‘એક ગ્રેજ્યુએટ’ ‘વીરભક્તિ’: સાહિત્યસંશોધક. જન્મ લુણસર માં. બી.એ., એલએલ.બી. થઈ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત. અનેક જૈન સંસ્થાઓ સાથે સંલગ્ન. ‘જૈનયુગ’ તથા ‘જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરેલ્ડ’ ના તંત્રી. રાજકોટમાં અવસાન. પ્રાચીન-મધ્યકા ...

                                               

મોહમ્મદ માંકડ

તેમનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના હવે બોટાદ જિલ્લામાં પલિયડ ગામમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ ના રોજ થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા. ૧૯ ...

                                               

યશવંત કડીકર

યશવંત નાથાલાલ કડીકર, ‘બિંદાસ’, ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’: નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી. સમાચારપત્રોમાં કટારલેખ ...

                                               

યશવંત ત્રિવેદી

યશવંત રામશંકર ત્રિવેદી: કવિ, વિવેચક, નિબંધકાર. વતન મહુવા. ૧૯૫૬માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૫માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી. અત્યારે મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ. યુરોપ, અમેરિકા, કૅનેડા વગેરે દેશોનો પ્ ...

                                               

યશવંત પંડ્યા

યશવંત પંડ્યા ગુજરાતી નાટ્ય સાહિત્યમાં નવો પ્રવાહ શરુ કરનારાઓમાં અગ્રગણ્ય લેખક હતા. ગુજરાતી ભાષામાં પ્રથમ એકાંકી ‘ઝાંઝવાં’ ના લેખક તરીકે તેઓ લોકપ્રિય બન્યા હતા.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →