ⓘ Free online encyclopedia. Did you know? page 149                                               

છે તો છે

છે તો છે એ ભાવેશ ભટ્ટ દ્વારા લિખિત એક ગઝલસંગ્રહ છે. મે ૨૦૦૮માં પ્રકાશિત આ સંગ્રહને ૨૦૧૪નો શયદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભીતરનો શંખનાદ એ ભટ્ટનો અન્ય ગઝલસંગ્રહ છે.

                                               

જખ બોંતેરા

જખ બોંતેરાના મૂળ વતન વિષે કોઈ માહિતી ચોક્કસ મળતી નથી. કથાઓ અનુસાર તેમનું જહાજ દરિયામાં તૂટી પડતા તેઓ કચ્છને કિનારે આવ્યા હતાં. તેઓ જે સ્થળે ઉતર્યા ત્યાં આજે જખૌ બંદર છે. વર્ણન અનુસાર તેઓ ઊંચા, ગોરા, આધુનિક સંસ્કૃતિમાંથી આવેલ હતા. તેઓની કુલ સંખ્યા ...

                                               

જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય

જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ, ભારત માં સ્થિત એક ખાનગી વિશ્વવિદ્યાલય છે. આ ભારત અને વિશ્વમાં બહોળા વિકલાંગો માટે પ્રથમ વિશ્વવિદ્યાલય છે. તે જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દ્વારા ૨૭ સપ્ટેમ્બર, ૨૦૦૧ રોજ સ્થાપના હતો, અ ...

                                               

જટાશંકર, પંચમઢી

જટાશંકર એક કુદરતી ગુફા છે, જે ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના માં આવેલ પ્રસિદ્ધ ગિરિમથક પંચમઢીના ઉત્તર ભાગમાં આવેલ છે. આ ગુફા ઊંડા કોતરમાં પ્રચંડ શિલામાં બનેલ છે. ગુફામાં ટપકતા પાણી સાથેના રેતી-ખનીજના જમા થયેલા ઢગ વડે બનેલ કુદરતી ...

                                               

જનમેજય

જનમેજય પરિક્ષિતનો પુત્ર, અભિમન્યુનો પૌત્ર અને અર્જુનનો પ્રપૌત્ર અને હસ્તિનાપુરનો રાજા હતો. જન્મથી જ અજ્ય હોવાથી તે જનમેજય કહેવાયો. તેના નામનો બીજો અર્થ જે જનનો ઉદ્ધાર કરે તે જનમેજય એમ પણ થાય છે. તેના પિતા પરિક્ષિતનું મૃત્યુ તક્ષક નાગદંશને લીધે થય ...

                                               

જન્મ નિયંત્રણ

ઢાંચો:Infobox interventions ગર્ભ નિયંત્રણ, ગર્ભનિરોધક અને પ્રજનન નિયંત્રણ તરીકે પણ ઓળખાય છે, જે રીતો છે અથવા ગર્ભાવસ્થારોકવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો છે. આયોજન, ઉપલબ્ધ કરાવવું, અને ગર્ભ નિયંત્રણના ઉપયોગને પરીવાર નિયોજનકહેવામાં આવે છે. પ્રાચીન ...

                                               

જમ્મુ અને કાશ્મીર (રજવાડું)

જમ્મુ અને કાશ્મીર એ જામવાલ રાજપૂત વંશ દ્વારા શાસિત દેશી રાજ્ય હતું. આ રજવાડાંની સ્થાપના ૧૮૪૬માં મહારાજા ગુલાબસિંહે સિખ સામ્રાજ્યના ઉત્તરી ભાગમાં કરી હતી. ૧૯૪૭માં પાકિસ્તાની આક્રમણ બાદ મહારાજા હરિસિંહે જમ્મુ અને કાશ્મીર રજવાડાંનો ભારતમાં વિલય કર્ય ...

                                               

જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯

જમ્મુ-કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯ ને ભારતીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભા, ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ બિલ સ્વરૂપે રજૂ કર્યો હતો. આ બિલ રાજ્યસભામાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પસાર કરવામાં આવ્યું હતું અને લોકસભામાં ૬ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પસા ...

                                               

જરુલ

લેજરેસ્ટ્રોમિયા સ્પેસિઓસા અથવા જરુલ એ લેજસ્ટ્રોમિયાની એક પ્રજાતિ છે, જે ઉષ્ણકટિબંધીય દક્ષિણ એશિયામાં જોવા મળે છે.

                                               

જલ મહેલ

જલ મહેલ એ એક મહેલ છે જે ભારતના રાજસ્થાન રાજ્યનની રાજધાનીૢ જયપુર શહેરના માન સાગર તળાવની મધ્યમાં આવેલો છે. મહારાજા જય સિંહ - ૨ એ આ મહેલને અને તેની આસપાસના તળાવનું ૧૮મી સદીમાં નવીની કરણ અને વિસ્તરણ કરાવ્યું. આ શહેરી તળાવ ચોમાસામાં ભરાઈ જાય છે; ઘણાં ...

                                               

જલારામ બાપા

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની ...

                                               

જળ ચક્ર

જળ ચક્ર કે જે હાઇડ્રોલિક ચક્ર અથવા H 2 O ચક્ર તરીકે પણ ઓળખાય છે, તે પૃથ્વીની સપાટીની ઉપર અને નીચે જળની સતત હલચલનું વર્ણન કરે છે. જળ ચક્રમાં પાણી વિવિધ સ્થળોએ પ્રવાહી, વરાળ અને બરફ જેવાં રૂપોમાં પરિવર્તિત થઈ શકે છે. પૃથ્વી પર જળનું સમતોલન મોટે ભાગ ...

                                               

જળ શુદ્ધિકરણ

જળ શુદ્ધિકરણ એ દૂષિત પાણીમાંથી અનિચ્છનીય રસાયણો, પદાર્થો અને જૈવિક દૂષકોને દૂર કરવાની પ્રક્રિયા છે. તેનો ઉદ્દેશ ચોક્કસ હેતુને યોગ્ય હોય તેવા પાણીનું ઉત્પાદન કરવાનો છે. મોટા ભાગના પાણીનું શુદ્ધિકરણ માનવ વપરાશ માટે કરવામાં આવે છે પરંતુ જળ શુદ્ધિકરણ ...

                                               

જળબંધ

બંધ અથવા જળબંધ વહેતા અથવા ભૂગર્ભના પાણીને રોકતી આડશ છે. બંધની પાછળ સામાન્ય રીતે સરોવર સર્જાય છે, જે પૂરને રોકે છે તેમજ સિંચાઇ, માનવ વપરાશ, ઉદ્યોગો, મત્સ્યઉછેર અને પરિવહન માટે વપરાય છે. બંધ દ્વારા ઘણીવખત જળવિદ્યુત પેદા થાય છે. બંધ દ્વારા પાણીને નહ ...

                                               

જવાહર ચોક

                                               

જવાહર નવોદય વિદ્યાલયની સૂચિ

ભારતમાં 650 થી વધુ જવાહર નવોદય વિદ્યાલય છે. આ જેએનવી આઠ જુદા જુદા પ્રદેશો દ્વારા સંચાલિત છે. આ પ્રાદેશિક કચેરીઓ ભોપાલ, ચંદીગઢ, હૈદરાબાદ, જયપુર, લખનઉ, પટના, પૂના અને શિલોન્ગમાં છે, જેનો ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર અધિકાર છે. ભ ...

                                               

જાંબુઘોડા અભયારણ્ય

જાંબુઘોડા અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું છે. જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે ૨૦ કિલોમીટર અને વડોદરાથી આશરે ૯૦ કિલોમીટરનાં અંતરે આવેલું એક વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર ...

                                               

જાંબુવનની ગુફા

આ ગુફા પોરબંદર જિલ્‍લાના રાણાવાવથી પાંચ કિલોમીટરના અંતરે આદિત્યાણા નજીક બરડા ડુંગરની તળેટીમાં આવેલી છે. અહીં જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્‍યા નીચે વ્‍યવસ્‍થિત પથ્‍થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ ઓરડો જોવા મળે છે.

                                               

જાક રૂસો

જાક રૂસો એક સ્વિસ ઘડીયાળ હતા. ફ્રાન્સના લૂઈ ચૌદમાના હુકમ પર તેઓ 1708માં મુત્સદ્દીગીરી કાર્ય માટે ઇસ્ફાહન, પર્શિયા માં મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેઓ પર્શિયાના શાહ હુસૈનના ઝવેરી બન્યા જ્યારે તેમના ભાઈ આઇઝેક રૂસો કોન્સ્ટેન્ટિનોપોલમાં ઓટ્ટોમન સુલતાન ...

                                               

જાટ

જાટ, ભારતીય ઉપખંડની એક કૃષક જાતિ છે. આ જાતિ પૂર્વી પાકિસ્તાન અને પશ્ચિમી ભારતની વાસિત છે. આ લોકો પ્રાચિન કાળના મધ્ય એશીયાઈ હુણ આક્રમણકારીઓના વંશજો છે, જેઓ ઇસ્લામના આગમન પહેલાં સિંધૂ નદીના પશ્ચિમ કિનારાના પઠારોમાં વસતા હતા. તેઓ હિંદુ, સિક્ખ તેમજ ઇ ...

                                               

જાન્યુઆરી ૦

જાન્યુઆરી ૦ છદ્મ તારીખ છે. જાન્યુઆરી ૦, વાર્ષીક પંચાંગમાં ephemeris જાન્યુઆરી ૧ પહેલાના દિવસનો નિર્દેશ કરે છે, આ વાર્ષીક પંચાંગ અવકાશી પદાર્થોની સાથે તારીખનાં મુલ્યને સાંકળતું કોષ્ટક છે. તે જેતે વર્ષ માટે પ્રકાશીત પંચાંગની તારીખોની નોંધ રાખે છે,મ ...

                                               

જામ (રાજશિર્ષક)

જામ, ભારતીય ઉપખંડના ચંદ્રવંશી રાજપૂત કુળ સમા અને તેના શાખા-કુળ જાડેજાના કેટલાંક રજવાડાંના રાજાઓનું રાજશિર્ષક છે. જામ શિર્ષક ધારણ કરનાર પ્રથમ રાજા જામ તમાચીજી હતા. સમા વંશ, નગરથટ્ટા, સિંધ. સમા વંશ, લાસ બેલા રજવાડું, સિંધ.

                                               

જામ સાહેબ

જામ સાહેબ, નવાનગર રાજ્યના શાસક મહારાજાનું રાજશિર્ષક છે. આ શિર્ષકધારી જામ સાહેબો, યદુવંશી જાડેજા રાજપૂત કુળના છે, જે ચંદ્રવંશનું એક મહત્વનું શાખા ગોત્ર છે. ફારસી ભાષાના શબ્દ જામ નો શબ્દાઅર્થ "સરદાર", "પિતા" અથવા "રાજા" થાય છે. જ્યારે, સાહેબ એ અરબી ...

                                               

જામનગર વિમાનમથક

જામનગર વિમાનમથક, અધિકૃત નામે જામનગર નાગરિક વિદેશ અન્તઃક્ષેત્ર એ ભારતના જામનગર શહેરમાં એક વિમાનમથક છે. તે ભારતીય હવાઇ દળનું સ્વામ્ય ધરાવે છે, જો કે તેનો ઉપયોગ વેપારી તેમજ ખાનગી બંને પ્રકારની ઉડ્ડયન માટે થાય છે. જામનગરના આ મથકને વર્ષ ૨૦૦૬માં શ્રેષ્ ...

                                               

જાહેરાત

                                               

જિબ્રાલ્ટર

જિબ્રાલ્ટર એ બ્રિટનનું સમુદ્રપારનું ક્ષેત્ર છે. જે ઇબેરીયન દ્વીપકલ્પની દક્ષિણી ટોચ પર આવેલું છે. તેનો વિસ્તાર 6.7 કિ.મી. 2 છે અને તે સ્પેનથી ઉત્તરે આવેલ છે.

                                               

જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનો સૌથી જુનો રાષ્ટ્રીય ઉદ્યાન છે. તે ભારત આઝાદ થયું એના પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. તેની સ્થાપના ૧૯૩૬માં એ વિસ્તારમાં વસતા ભારતિય વાધની વસતિને સંરક્ષણ આપવા માટે થઇ હતી. હાલની સ્થિતિ પ્રમાણે તે ઊત્તરાખંડ રાજ્યના ન ...

                                               

જુજ જળાશય યોજના

જુજ જળાશય યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જૂજ ગામ ખાતે કાવેરી નદી કે જે અંબિકા નદીની સહાયક નદીઓ પૈકીની એક છે, તેના પર નિર્મિત એક બંધ છે. આ યોજનાનો હેતુ સિંચાઈ અને પૂર નિયંત્રણનો છે. આ બંધની ઉપર ...

                                               

જુડો

ઢાંચો:Infobox martial art જુડો Jūdō 柔道 meaning "gentle way"એ આધુનિક માર્શલ આર્ટ અને યુદ્ધ રમત છે જેનું સર્જન ડો.કાનો જિગોરો દ્વારા 1882માં જાપાનમાં કરવામાં આવ્યું હતું. તેનું સૌથી અગત્યનું લક્ષણ તેના હરિફાઇનું તત્વ છે, જેમાં વસ્તુને દૂર ફેંકી દ ...

                                               

જુના જશાપર (તા. સાયલા)

જુના જશાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા સાયલા તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકો મોટે ભાગે ખેતી કરે છે. બીજા વ્યવસાયો કાળા પથ્થર ની ખાણો અને ...

                                               

જુનાગઢ કિલ્લો, બિકાનેર

જુનાગઢ કિલ્લો Hindi: जुनाग्द क़िला એ ભારતના રાજસ્થાન રાજ્યના બિકાનેર શહેરમાં આવેલ એક કિલ્લો છે. આ કિલ્લાને પહેલાં ચિંતામણી તરીકે ઓળખાતો પાછળથી જ્યારે રાજપરિવાર લાલગઢ કિલ્લામાં સ્થળાંતરીત થયો ત્યારથી તેને જુનો કિલ્લો અર્થાત્ જુનાગઢ તરીકે ઓળખવામાં ...

                                               

જુનાગઢ જિલ્લો

જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો જિલ્લો છે. જુનાગઢ જિલ્લાનું પાટનગર જૂનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને મહાનગરપાલિકા છે.

                                               

જુહુ

જુહુ એ મુંબઈનો પરાં વિસ્તાર છે. તે મુખ્યત્વે જુહુ દરિયાકિનારા માટે જાણીતો છે. જુહુની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે વર્સોવા, પૂર્વમાં સાંતાક્રુઝ અને વિલે પાર્લે અને દક્ષિણે ખાર વિસ્તાર આવેલાં છે. જુહુ એ શહેરના સૌથી વૈભવી વિસ્તારોમાંનો એક તેમજ બોલીવુ ...

                                               

જૂના ભવનાથ મંદિર, મ‌ઉ

જૂના ભવનાથ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકામાં આવેલા મઉ ગામ ખાતે આવેલું એક પ્રાચીન મંદિર છે. તાલુકા મથક ભિલોડાથી આશરે ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલું આ સ્થળ લગભગ ૧૩ ...

                                               

જૂનું પિયેર ઘર

જૂનું પિયેઘર એ ગુજરાતી કવિ બળવંતરાય ઠાકોર લિખિત સૉનેટ-કાવ્ય છે. ગુજરાતી સાહિત્યની ઉત્તમ સૉનેટ રચનાઓમાં આ કાવ્ય સ્થાન પામ્યું છે. આ કાવ્યમાં કવિએ સાસરેથી પિયરના ઘરે આવેલી મુગ્ધ યુવતીના મનોભાવોનું આલેખન કર્યું છે.

                                               

જેટ એરવેઝ

જેટ એરવેઝ ભારતની એક મુખ્ય વિમાન સેવા છે. જેનું મુખ્ય કેન્દ્ર મુંબઈમાં સ્થિત છે. વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો, આ સેવા એર ઇન્ડિયા પછીની બીજા ક્રમની સેવા છે.

                                               

જેટ વિમાન

જેટ વિમાન જેટ એંન્જિન વડે ચાલતું એક પ્રકારનું વાયુયાન છે. જેટ વિમાન પ્રોપેલર ચાલિત વિમાનો કરતાં વધુ તેજ ગતિથી અને વધારે ઊઁચાઈ સુધી ઉડી શકે છે. જેટ વિમાનની આ ક્ષમતાઓના કારણે આધુનિક યુગમાં એનો ખુબ જ પ્રચાર પ્રસાર થયો. સૈન્યમાં વપરાતાં વિમાનો મુખ્યત ...

                                               

જેટકનેક્ટ

જેટકનેક્ટ જે પહેલા જેટ એરવેઝ કનેક્ટના નામથી ઓળખાતી હતી, જેનુ માર્કેટીંગ નામ જેટ લાઇટ લિમિટેડ છે તે ભારતમા બોમ્બેમા આવેલી એક એરલાઇન છે. જેટ એરવેઝ તેની માલિકી ધરાવે છે, જે ભારતના મોટા શહેરોને જોડ્તી સમયસર એરલાઇનની સુવિધા પુરી પાડે છે. અસલમાં તે તેન ...

                                               

જેઠવા

જેઠવા એ સૂર્યવંશી રાજપૂતોનો એક શાખા વંશ છે. જેઓ પોતાને મકરધ્વજ ના વંશજો ઓળખાવે છે, જેનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. આ સૂર્યવંશના સૌથી જુના વંશો પૈકીનો એક વંશ છે. પોરબંદર રજવાડું જેઠવા વંશ શાસિત સૌથી મોટું રજવાડું હતું.

                                               

જેલી માછલી

જેલી માછલી સીલેન્ટરેટા સમુદાયનું જળચર પ્રાણી છે. આ બહુકોષીય દરિયાઈ પ્રાણીનું શરીર દેખાવમાં છત્રી જેવું લાગે છે. તેની ૧૩ પ્રજાતિઓ છે. તેના શરીરમાંથી ઘણા પ્રવર્ધ નીકળેલા હોય છે, જેને ટેન્ટકિલસ કહેવાય છે. તેની ત્રિજ્યા મર્યાદિત હોય છે. તેના શરીરના ઉ ...

                                               

જોડિયા પાવા

જોડિયા પાવા ગુજરાતી, પંજાબી, સિંધી, રાજસ્થાની અને બલોચ લોક સંગીતકારો વડે વગાડાતું લાકડાનું વાંસળી જેવું વાદ્ય છે. તે મટ્ટિયાન, જોરહી, પાવા જોરહી, દો નાલી, દોનાલ, ગિરોહ, સતારા અથવા નાગોઝે તરીકે પણ ઓળખાય છે. તે બે જોડેલી વાંસળીઓ ધરાવે છે, જેમાંથી એ ...

                                               

જોહાર ઘાટી (ખીણ)

જોહાર ઘાટી, જેને મીલમ ઘાટી અથવા ગોરીગંગા ઘાટી પણ કહેવામાં આવે છે. ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ મંડલના પિથોરાગઢ જિલ્લામાં સ્થિત હિમાલય પર્વતમાળામાં આ એક પ્રખ્યાત ખીણપ્રદેશ છે. ગોરી નદી આ જ ખીણમાં થઈને વહે છે. પહેલાંના સમયમાં આ ખીણમાંથી તિબેટ ...

                                               

જ્ઞાનપીઠ એવોર્ડ

જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ જ્ઞાન અને પીઠ પરથી રાખવામ ...

                                               

જ્વારાસુર

એક દંતકથા અનુસાર, જ્વારાસુરનો જન્મ ધ્યાનમગ્ન શિવજીના કપાળના પરસેવાથી થયો હતો અને જે દેવતાઓ માટે જોખમરૂપ હતું. એકવાર વિષ્ણુ જ્યારે હયગ્રીવ અવતાર ધારણ કરેલું ત્યારે જ્વારાસુરના તાવથી પીડિત હતા. તેથી તેમણે તાવના રાક્ષસ જ્વારાસુરને મારી નાખ્યો. તેમણે ...

                                               

ઝારસુગડા

ઝારસુગડા ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ઝારસુગડા ઝારસુગડા જિલ્લાનું મુખ્ય મથક છે.ઝારસુગડાની નજીક મોટી સંખ્યામાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થિત હોવા કારણે તે "પાવર હાઉસ" તરીકે ઓળખાય છે.ઝારસુગડા ભારતના મોટા શહેરોથી રેલ માર્ગ દ ...

                                               

ઝારી

ઝારી એ પાણી સિંચવા માટેનું એક ઉપકરણ છે, જે ઉંચકી શકાય તેટલા કદના સંગ્રહ સાથે સામાન્ય રીતે હોય છે અને એક નળી પાણી સીચવાના ઉપયોગ માટે હોય છે. આનો ઉપયોગ છોડને માણસ પોતાની જાતે સિંચાઈ કરવા માટે કરે છે. તેનો ઉપયોગ ઓછામાં ઓછા ૧૭મી સદી કરવામાં આવ્યો અને ...

                                               

ઝાલા

ઝાલા એ એક રાજપૂત જ્ઞાતિનું નામ છે. ધ્રાંગધ્રા રજવાડું ૧૯૨૦માં ૧૩ તોપોની સલામી પામતું હતું અને તેના પર ઝાલા વંશના રાજપૂતોનું શાસન હતું. આ સમયે, વાંકાનેરનું રજવાડું ૧૧ તોપો, લીંબડી અને વઢવાણના રજવાડાંઓ ૯ તોપોની સલામી પામતા હતા. આ બધાં ઝાલા વંશના રજ ...

                                               

ઝેર

જીવવિજ્ઞાનના સંદર્ભમાં વાત કરીએ તો, ઝેર એવા પદાર્થો છે જેના કારણે શરીરતંત્રમાં ખામી સર્જાઇ શકે, જ્યારે જીવતંત્ર દ્વારા ચોક્કસ માત્રામાં તેને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે, અણુમાં રાસાયણિક પ્રતિક્રિયાના કારણે કે અન્ય ક્રિયાઓના કારણે જીવતંત્રોમાં ખામ ...

                                               

ટંકાઈ કિલ્લો

ટંકાઈ કિલ્લો એક ટેકરી છે,જે નાસિક જિલ્લામાં સાતમાળની ટેકરીઓ પૈકીની છે. આ ટેકરીની ટોચ પર વિશાળ મરાઠા શાસનકાળનો કિલ્લો આવેલ છે. તે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના યેવલા તાલુકા સ્થિત છે. આ કિલ્લો અંકાઈ કિલ્લાની નજીક આવેલ હોવાથી અંકાઈ-ટં ...

                                               

ટપકેશ્વરી મંદિર, ભુજ

ટપકેશ્વરી મંદિર ટેકરીઓની હારમાળા વચ્ચે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજના જ્યુબીલી સર્કલથી આશરે ૮ કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલ છે. ટપકેશ્વરી મંદિર એક હિન્દુ મંદિર છે, જે ટપકેશ્વરી દેવીને સમર્પ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →