ⓘ Free online encyclopedia. Did you know? page 154                                               

ભદ્રનો કિલ્લો

ભદ્રનો કિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલો છે. તે ૧૪૧૧ની સાલમાં અહેમદ શાહ પહેલાએ બંધાવ્યો હતો. તેના કલાત્મક રીતે બંધાયેલા રાજવી મહેલો, મસ્જિદો અને દરવાજાઓ સાથે તેનો જીર્ણોદ્ધાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સ ...

                                               

ભરૂચ (INA)

ભરૂચ આઈએનએ એ એક ઔદ્યોગિક સૂચિત વિસ્તાર છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ભરૂચ જીલ્લાના મુખ્ય શહેર ભરૂચ ખાતે આવેલ છે. આ વિસ્તાર દુધધારા ડેરી અને જી.એન.એફ.સી.ની વચ્ચે આવેલ છે. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૫ના દિવસે જાહેર કરવામાં આવેલ આ ઔદ્યોગ ...

                                               

ભાઉ દાજી

ભાઉ દાજી લાડ એ એક ભારતીય ફિઝિશિયન, સંસ્કૃત વિદ્વાન અને એક પ્રાચીન વસ્તુઓના સંગ્રહક હતાં. ગૌડ સારસ્વત બ્રાહ્મણ સમુદાય માં ૧૮૨૨ માં જન્મેલા તેઓ અને પાછળથી મુંબઇ સ્થાયી થયાં.

                                               

ભાદ્રોડ (તા.મહુવા)

ભાદ્રોડ કે ભાદરોડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા મહુવા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમા ...

                                               

ભારત કોકિંગ કોલ

ભારત કોકિંગ કોલ લિમિટેડ એ કોલ ઇન્ડિયાના પેટાકંપની છે, જેનું મુખ્ય મથક ભારતના ધનબાદમાં આવેલું છે. તેની સ્થાપના જાન્યુઆરી, ૧૯૭૨માં ઝારિયા અને રાણીગંજ કોલસાનાં ક્ષેત્રોમાં કોકિંગ કોલસાની ખાણો ચલાવવા માટે કરવામાં આવી હતી અને ૧૬ ઑક્ટોબર ૧૯૭૨ ના રોજ ભા ...

                                               

ભારતના રાજ્ય ફૂલોની યાદી

                                               

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી

                                               

ભારતની લાઇસન્સ પ્લેટ

ભારતમાં બધાંજ સ્વચાલિત વાહનોને લાઇસન્સ પ્લેટ લગાવાય છે. આ લાઇસન્સ પ્લેટ નંબર દરેક રાજ્યની "ક્ષેત્રિય વાહનવ્યવહાર કચેરી" દ્વારા આપવામાં આવે છે. જે માર્ગ પરિવહનની મુખ્ય સત્તા છે. લાઇસન્સ પ્લેટ વાહનની આગળ અને પાછળનાં ભાગમાં લગાવાય છે. કાયદા પ્રમાણે, ...

                                               

ભારતનો ઇતિહાસ

આ લેખ 1942માં બ્રિટીશ ભારતના ભાગલા થયાં તે પહેલાના દક્ષિણ એશિયાનો ઇતિહાસ છે. આધુનિક રિપબ્લિક ઇન્ડિયાના ઇતિહાસ માટે જુઓ રિપબ્લિક ઇંડીયાનો ઇતિહાસ. પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઇતિહાસ જોવા માટે જુઓ પાકિસ્તાનનો ઇતિહાસ અને બાંગ્લાદેશનો ઇતિહાસ. ભારતનો ઇત ...

                                               

ભારતમાં આરોગ્યસંભાળ

ભારતમાં ઘટક રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો દ્વારા ચલાવાતિ સાર્વત્રિક આરોગ્યસંભાળ વ્યવસ્થા છે. ભારતનું બંધારણ રાજ્યના તમામ નાગરિકોમાં પોષણનો દર વધારવાની, લોકોનું જીવનધોરણ સુધારવાની અને સાર્વજનિક સ્વાસ્થ્ય સુધારવાની જવાબદારી જે તે રાજ્યને તેની પ્ર ...

                                               

ભારતીય દંડ સંહિતા

ભારતીય દંડ સંહિતા એ ભારતની મુખ્ય અપરાધ સંહિતા છે. તે વ્યક્તિના હક્કોનું અન્ય વ્યક્તિ દ્વારા થયેલ અતિક્રમણ વિરુદ્ધ રક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં આ રક્ષણ માટેના નિયમો અને તે નિયમો ભંગ થતાં થવાપાત્ર સજાની જોગવાઇઓ કરવામાં આવી છે. તેન ...

                                               

ભારતીય દંડ સંહિતાની કલમ ૨૦

ભારતીય દંડ સંહિતાની કલમ ૨૦ ન્યાયની અદાલત વિશે છે. આ કલમ જણાવે છે: "ન્યાયની અદાલત" શબ્દ ન્યાયધીશને એકલાને અથવા ન્યાયધીશોના મંડળને કાયદેસર રીતે ન્યાયીક કાર્યવાહી કરવા માટે કાયદા દ્વારા સત્તા આપે છે, આ શબ્દ ન્યાયાધીશને સૂચવે છે, જ્યારે ન્યાયાધીશ અથવ ...

                                               

ભારતીય વાનગીઓ

ભારતીય વાનગીઓ ની લાક્ષણિકતા વિવિધ પ્રકારના મસાલા, ઔષધો અને ભારતમાં ઉગાડવામાં આવતા શાકભાજી અને કયારેક ફળોના ખૂબ જ સુવ્યવસ્થિત અને ચતુરાઈપૂર્વક કરવામાં આવતો ઉપયોગ અને સમાજના લગભગ તમામ વર્ગોમાં વિશાળ ફલક પર પ્રચલિત શાકાહારી ભોજન પદ્ધતિ છે. ભારતીય વા ...

                                               

ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અથવા સીપીએમ)એ ભારતનો રાજકીય પક્ષ છે. તે કેરાલા, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં મજબૂત હાજરી ધરાવે છે. 2010ના અનુસાર સીપીઆઇ આ ત્રણે રાજ્યોમાં નેતૃત્વ કરતી સરકાર હતી. આ પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના ભાગલામાંથી 1964 ...

                                               

ભાલીયા ઘઉં

ભાલીયા ઘઉં, જે દાઉદખાની ઘઉં તરીકે પણ ઓળખાય છે, ગુજરાતના ખંભાતના અખાતની ઉત્તરે આવેલા ભાલ વિસ્તારના ઘઉં છે. આ ઘઉંના દાણા સામાન્ય ઘઉં કરતા સહેજ લાંબા હોય છે. આ ઘઉંને ૨૦૧૧ના વર્ષમાં ભૌગોલિક ઓળખ વડે સુરક્ષિત કરવામાં આવ્યા છે. ભાલીયા ઘઉંની એક જાત ગુજરા ...

                                               

ભાવનગર જિલ્લો

ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે.

                                               

ભાવનગર રજવાડું

ઇ.સ. ૧૯૧૮માં સ્થાનિક સ્વશાસન લાવવાના હેતુથી ભાવસિંજી બીજા દ્વારા ભાવનગર સુધરાઈનો વહીવટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા થાય એ માટે એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવ મુજબ સુધરાઇના વહીવટની દેખરેખ માટે ૩૦ સભ્યોની સમિતિની રચના દરબાર શ્રી દ્વારા કરવાન ...

                                               

ભુંતર

ભૂંટર એક શહેર અને નગર પંચાયત છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલ છે. અહીં આ વિસ્તારનું હવાઈમથક આવેલ છે, જે ભૂંતર એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. આ કુલ્લુ-મનાલી એરપોર્ટ કુલ્લુ, મનાલી આવતા પર્યટકોને હવાઈ સેવા ...

                                               

ભુજિયો કિલ્લો

આ કિલ્લો શહેરના સંરક્ષણ માટે જાડેજા શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો. ભુજિયા કિલ્લાનું બાંધકામ કચ્છના શાસક રાવ ગોદજી પહેલા ૧૭૧૫-૧૭૧૮ દ્વારા ભુજના રક્ષણ માટે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે તેનું મુખ્ય બાંધકામ અને પૂર્ણાહતિ તેના પુત્ર દેશલજી પ્રથમ ૧ ...

                                               

ભુવડ ચાવડા

પ્રચલિત કથા મુજબ રાલાખા અને ભુવડ ચાવડાની એક વખત ઉગમણી દિશા તરફ ચડાઇ કરવા ગયા અને અનેક પ્રદેશો જીતી આવ્‍યા હતા. આ યુધ્‍ધના સમય દરમ્‍યાન એક જગ્‍યા પર બાજરોખડની જેમ વાવ્‍યા વગર ઉગતો હતો. આ બાજરાના ડુંડા ખાઇને રાલાખાના ઘોડામાં નવો જોમ આવતા આ ધાન્‍યને ...

                                               

ભુવા ટીંબી (તા. સુત્રાપાડા)

ભુવા ટીંબી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કુલ ૬ તાલુકાઓ પૈકીના એક એવા સુત્રાપાડા તાલુકામાં આવેલું ગામ છે. ભુવા ટીંબી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ...

                                               

ભુવેલ (તા. ખંભાત)

ભુવેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ તાલુકાઓ પૈકીના એક એવા ખંભાત તાલુકામાં આવેલું એક ગામ છે. ભુવેલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગ ...

                                               

ભુસાવળ

ભુસાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલા કુલ ૧૫ તાલુકાઓ પૈકીના એક મહત્વના ભુસાવળ તાલુકાનું મુખ્ય મથક છે. જલગાંવ જિલ્લામાં બીજા ક્રમે આવતું આ શહેર હજીરા-કોલકાતાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૩ પર આવેલ છે. ...

                                               

ભૂપેન ખખ્ખર

ભૂપેન ખખ્ખર ગુજરાત, ભારતના એક ભારતીય ચિત્રકાર હતા. તેઓ ભારતના પ્રથમ સમલૈંગિક ચિત્રકાર હતા અને તેમને ૧૯૮૪માં ભારતના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

                                               

ભૃગુ તળાવ, મનાલી

ભૃગુ તળાવ એ એક નાનકડું જળાશય છે, જે દરિયાઈ સપાટીથી 4.300 metres ઊંચાઈ પર તેમ જ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લાના મનાલી નજીક આવેલ છે, તેની પૂર્વમાં રોહતાંગ ઘાટ અને નજીકમાં 6 kilometres અંતરે ગુલાબા ગામ છે. આ તળાવ પ ...

                                               

ભોપાલ જિલ્લો

ભોપાલ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ભોપાલ જિલ્લાનું મુખ્ય મથક ભોપાલ શહેરમાં આવેલું છે.

                                               

ભોર ઘાટ

ભોર ઘાટ રેલ્વે ખંડાલા અને પલસદરી વચ્ચે ૨૧ કિમીનું અંતર ઓછું કરે છે. આ માર્ગમાં ૨૮ બોગદાઓ છે. આ રેલ્વે માર્ગના બાંધકામ વખતે લગભગ ૨૫,૦૦૦ મજૂરોએ પોતાના જાન ગુમાવ્યા હતા.

                                               

મંજીરા

મંજીરા એ ભારતનું એક સંગીત વાદ્ય છે. તેના સરળ સ્વરૂપમાં તે હાથમાં પકડવાની ધાતુની બે તકતીઓ હોય છે. તે તાલ, કરતાલ તરીકે પણ જાણીતા છે. મંજીરા સામાન્ય રીતે લોક અને ભક્તિ સંગીતમાં વપરાય છે. તે ભારતમાં ધાર્મિક પ્રસંગોમાં અને ખાસ કરીને ભજનમાં વપરાય છે. મ ...

                                               

મંડપેશ્વરની ગુફાઓ

આ ગુફાઓ મુંબઈના બોરીવલીના માઉન્ટ પોયસર વિસ્તારમાં આવેલી છે. વાસ્તવમાં આ ગુફાઓ દહીંસર નદીના કિનારે આવેલી હતી પણ સમય જતા નદીનો પ્રવાહ બદલાઇ ગયો. આ વિસ્તારનું નામ આ મંદિર પરથી પડ્યુ હતું. એવું માનવામાં આવે છે કે માઉન્ટ પોયસરનું નામ કે જ્યાં હમણાં સે ...

                                               

મકરપુરા મહેલ

મકરપુરા મહેલ ભારતના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલો ગાયકવાડ વંશનો શાહી મહેલ હતો. આ મહેલ ઇટાલિયન શૈલીમાં ડિઝાઇન કરાયો છે. ઈ. સ. ૧૮૭૦માં મહારાજા ખંડેરાવ દ્વારા બંધાવવામાં આવ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વિસ્તૃતીકરણ અને નવીનીકરણ કરાવવ ...

                                               

મકાજી મેઘપર (તા. કાલાવડ)

મકાજી મેઘપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકામાં આવેલું એક ગામ છે. મકાજી મેઘપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મ ...

                                               

મજેન્ટો

મજેન્ટો એ એક PHP માં લખાયેલ એક મુક્ત સ્રોત ઈ-કૉમેર્સ પ્લેટફોર્મ છે. તે નેટવર્કની સૌથી લોકપ્રિય મુક્ત ઈ-કૉમેર્સ સિસ્ટમ્સમાંની એક છે. આ સોફ્ટવેર ઝેન્ડ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. મજેન્ટો ઓપન સોફ્ટવેર લાઇસન્સ ઓએસએલ સ્રોત કોડ હેઠળ વિ ...

                                               

મટકી

મટકી એ ગુજરાતી ભાષાનો શબ્દ છે જેનો ઉપયોગ માટીના વાસણ તરીકે થાય છે. તેનો ઉપયોગ સમગ્ર ભારતીય ઉપખંડના ઘરોમાં "ઠંડા જળ સંગ્રહિત કરનાર"તરીકે થાય છે. તે પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાય છે અને દરેક વર્ગના ઘરોમાં મળી શકે છે.

                                               

મઢ કિલ્લો

મઢ કિલ્લો એ ઉત્તર મુંબઈના મઢ ટાપુ પર આવેલો નાનો કિલ્લો છે. તે પોર્ટુગીઝો દ્વારા બાંધવામાં આવ્યો હતો અને ફેબ્રુઆરી ૧૭૩૯માં તેમણે તે મરાઠા સામ્રાજ્ય સામેના યુદ્ધમાં ગુમાવ્યો હતો. તે સુરક્ષિત અને મુશ્કેલીથી પહોંચી શકાય તેવો હતો. આ કિલ્લો મલાડથી ૧૫ ક ...

                                               

મણિપુરના જિલ્લાઓની યાદી

મણિપુર રાજ્યને કુલ ૧૬ જિલ્લાઓમાં વિભાજીત કરવામાં આવેલું છે. શરૂઆતમાં કુલ નવ જ જિલ્લા હતા, પરંતુ ૯ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ૭ નવા જિલ્લાઓની રચના થતા જિલાઓની કુલ સંખ્યા ૧૬ થઈ.

                                               

મણીનગર રેલ્વે સ્ટેશન

મણીનગર રેલ્વે સ્ટેશન અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં આવેલું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશન અમદાવાદના વિકસિત પરાં મણિનગરમાં આવેલું છે. અહીંથી અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન, અમદાવાદ રેલ્વે સ્ટેશન, ૩ કિમીના અંતરે આવેલું છે. કુલ ૬૨ ટ્રેન અહીં સ ...

                                               

મતદાન

મતદાન એક પદ્ધતિ છે, જેનાથી સભા કે મતદારમંડળ જેવા જૂથ પોતાનો એક નિર્ણય લે છે કે મંતવ્યને રજૂ કરે છે - મોટેભાગે આમ થવા પાછળ ચર્ચા, વાદવિવાદ કે ચૂંટણી પ્રચાર કારણભૂત હોય છે. આ વાત હંમેશા લોકશાહીઓ અને લોકશાસનોમાં જોવા મળે છે.

                                               

મદ્યપાન

મદ્યપાન, દારૂ પરની પરાધીનતા તરીકે પણ ઓળખાય છે, તે અસમર્થ કરતી વ્યસની વિકૃતિ છે. તે મદ્યપાન કરતી વ્યક્તિના સ્વાસ્થ્ય અને સામાજિક આધાપર નકારાત્મક અસર કરતી હોવા છતાં દારૂનું અનિવાર્ય અને અસંયમી સેવન જેવા લક્ષણો ધરાવે છે. અન્ય કેફી પદાર્થોના વ્યસનની ...

                                               

મદ્યાર્ક યુક્ત પીણું

મદ્યાર્ક યુક્ત પીણું એક ઇથેનોલ ધરાવતું પીણું છે. મદ્યાર્ક યુક્ત પીણાને સામાન્ય રીતે ત્રણ પ્રકારોમાં વહેંચવામાં આવે છે: બિઅર, વાઇન અને સ્પિરિટ્સ. મદ્યાર્ક યુક્ત પીણાનું ચલણ વિશ્વના મોટાભાગના દેશોમાં છે.ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ અલ્કોહોલિક પોલિસીઆઇસીએપી ...

                                               

મધુબાલા

મુમતાઝ જહાન બેગમ ડેહલાવી, કે જેઓ તેમના સ્ટેજના નામ મધુબાલા થી જાણીતા છે તેઓ હિંદી ચલચિત્રની જાણીતી અભિનેત્રી હતાં. તેમણે 1950ના દાયકા અને 1960ના દાયકાના પ્રારંભમાં વિવિધ સફળ ચલચિત્રોમાં અભિનેત્રી તરીકે અભિનય આપ્યો હતો, જેમાંની અસંખ્ય ફિલ્મોએ ઉત્ત ...

                                               

મમી

ઢાંચો:Copyedit ઢાંચો:Expert-subject મમી એ એક શબ છે જેની ત્વચા અને અંગોને, એક પેટીમાં અંદર જ્યાં શબને મૂકાય છે ત્યાં રસાયણો; અત્યંત ઠંડી, બહુ ઓછી ભેજ, અથવા હવાના અભાવની સામે કયા તો ઈરાદાપૂર્વક અથવા પ્રાસંગિક પ્રદર્શન કરવા માટે સંગ્રહ કરવામાં આવે છ ...

                                               

મયુરભંજ જિલ્લો

મયુરભંજ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. મયુરભંજ જિલ્લાનું મુખ્ય મથક બારીપાડા શહેર ખાતે આવેલું છે. વળી ઓરિસ્સાનો આ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. મયુરભંજ પ ...

                                               

મયુરવર્મા

બ્રાહ્મણ વિદ્વાન અને તાલગુંડાના ના વતની મયુરાશર્મા બનવાસીના કદંબ સામ્રાજ્યના સ્થાપક હતાં. ભારતના કર્ણાટક રાજ્ય પર સૌથી પહેલાં રાજ કરનારા લોકો કદંબ સામ્રાજ્યના જ હતાં. તેમણે બ્રાહ્મણમાંથી ક્ષત્રિય બની ગયા છે તે દર્શાવવા માટે મયુરવર્મા નામ ધારણ કર્ ...

                                               

મર્યાદિત ઓવરોનું ક્રિકેટ

મર્યાદિત ઓવરોનું ક્રિકેટ, એક-દિવસીય ક્રિકેટ તરીકે પણ અને થોડા અલગ સંદર્ભમાં લિસ્ટ એ ક્રિકેટ તરીકે ઓળખાય છે, જે ક્રિકેટની રમતનું એક સ્વરૂપ છે જેમાં મેચ સામાન્ય રીતે એક દિવસમાં પૂરી કરવામાં આવે છે. જ્યારે ટેસ્ટ અને પ્રથમ-કક્ષાની મેચો પાંચ દિવસ સુધી ...

                                               

મલેરિયા

મલેરિયા એક વાહક-જનિત સંક્રામક રોગ છે જે પ્રોટોઝોઆ પરજીવી દ્વારા ફેલાય છે. આ મુખ્ય રૂપે અમેરિકા, એશિયા અને અાફ્રીકા મહાદ્વીપોના ઉષ્ણ કટિબંધ તથા ઉપોષ્ણ કટિબંધી ક્ષેત્રોમાં ફેલાયેલો છે. પ્રત્યેક વર્ષ આ ૫૧.૫ કરોડ લોકોને પ્રભાવિત કરે છે તથા ૧૦ થી ૩૦ લ ...

                                               

મલ્કાનગિરિ જિલ્લો

મલ્કાનગિરિ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા ઓરિસ્સા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. મલ્કાનગિરિ જિલ્લાનું મુખ્ય મથક મલ્કાનગિરિ છે. મલ્કાનગિરિ નગર બાંગ્લાદેશના શરણાર્થીઓનું આશ્રયસ્થાન છે. ૧૯૬૫ની દંડકારણ્ય યોજના પછી અહિં ખુબ શરણાર્થીઓએ આશરો લીધો છે. ...

                                               

મસુર

મસુર એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ લેન્સ કલીનરીસ છે. આનો છોડ વાર્ષિક છોડ જે ૪૦ સેમી ઉંચા ઊગે છે. આના દાણા ફળીમાં ઊગે છે એક ફળીમાં બેદાણા હોય છે. મસુરનો આકાર બહિર્ગોળાકર કાચ જેવો હોવાને કારણે તેને લેન્સ કલીનરીસ કહે છે. અંગ્રેજીમાં તેને લેન્ટીલ ...

                                               

મહાકાળી ગુફાઓ

મહાકાળી ગુફાઓ એ ખડકમાંથી બનાવેલી ઈસ પૂર્વે ૧લી થી ઈસ ૬થી સદીની ૧૯ ગુફાઓ છે. આ બૌદ્ધ મઠ મુંબઈનાં પરાં અંધેરીના પશ્ચિમ ભાગમાં આવેલ છે. આ સ્થાપત્ય ખડકમાંથી કોતરેલી ગુફાઓનો બે સમૂહ ધરાવે છે - ૪ ગુફાઓ ઉત્તર-પશ્ચિમ અને ૧૫ ગુફાઓ દક્ષિણ-પૂર્વમાં આવેલી છે ...

                                               

મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ

મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું, મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય મંદિર છે. પુરાણો, મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે ...

                                               

મહાત્મા ગાંધીનું કુટુંબ

ગાંધી પરિવાર કે મહાત્મા ગાંધીનું કુટુંબ મહાત્મા ગાંધીનો પરિવાર છે. ગાંધીજી બ્રિટિશ શાસિત ભારતમાં ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રતિષ્ઠિત નેતા હતા. તેમને રાષ્ટ્રપિતાની પદવી સૌપ્રથમ સુભાષચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી પોતાના સંબોધનમાં ૬ જુલાઇ ૧૯૪૪ના ર ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →