ⓘ Free online encyclopedia. Did you know? page 166                                               

જયગઢનો કિલ્લો

જયગઢ કિલ્લો, જે જયપુરથી લગભગ ૧૫ કિમી દૂર આવેલો છે, એ ભારતના સૌથી સુંદર કિલ્લામાંનો એક છે, તેનું સંપૂર્ણ બાંધકામ હજી પણ અકબંધ છે. જયગઢ કિલ્લો ટેકરીની ઉપર છે, આમેરનો કિલ્લો તળેટીમાં છે. આ બંને કોટ સારી રીતે સંરક્ષીત માર્ગોથી જોડાયેલાં છે. ઘણાં લોકો ...

                                               

તારાગઢ કિલ્લો, બુંદી

તારા ગઢ ભારત દેશના રાજસ્થાન રાજ્યના બુંદી જિલ્લાના મુખ્યમથક એવા બુંદી શહેર ખાતે અરવલ્લી પર્વતમાળાની ટેકરીઓ પર આવેલ એક કિલ્લો છે. તેને બુંદીનો કિલ્લો પણ કહેવામાં આવે છે. ૧૪મી સદીમાં બુંદીના સ્થાપક રાવ દેવ હાડા દ્વારા આ મજબૂત કિલ્લો બંધાવવામાં આવ્ય ...

                                               

નાહરગઢ કિલ્લો

નાહરગઢ કિલ્લો ભારત દેશના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુર શહેરની ફરતે આવેલા અરવલ્લી ગિરિમાળાના પર્વતો ઉપર બનાવવામાં આવ્યો છે. અરવલ્લી ગિરિમાળાના છેવાડે આવેલ આમેરની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કિલ્લાનું નિર્માણ સવાઇ રાજા જયસિંહ બીજાએ ઇ.સ. ૧૭૩૪ના વર્ષમ ...

                                               

ભટનેર કિલ્લો

ભટનેર કિલ્લો ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના હનુમાનગઢ ખાતે આવેલ એક પ્રાચીન સ્થળ છે. આ કિલ્લાનું નિર્માણ ભૂપત ભાટીના પુત્ર અભય રાવ ભાટી એ ઈ. સ. ૨૯૫માં કરાવ્યું હતું. આ કિલ્લો ભારતીય ઈતિહાસની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. મહંમ ...

                                               

રણથંભોરનો કિલ્લો

રણથંભોરનો કિલ્લો અથવા રણથંભોર દુર્ગ દિલ્હીથી મુંબઈ જતા રેલ્વે માર્ગ પર આવતા સવાઇ માધોપુર રેલ્વે સ્ટેશનથી ૧૩ કિ.મી. દૂર રણ અને થંભ નામની બે પહાડીઓની વચ્ચે સમુદ્રની સપાટીથી ૪૮૧ મીટર જેટલી ઊંચાઈ પર ૧૨ કિ.મી.ના પરિઘમાં બનાવવામાં આવેલો એક ઐતિહાસિક કિલ ...

                                               

સ્વપ્ના બર્મન

સ્વપ્ના બર્મન એક ભારતીય હેપ્ટાથ્લીટ છે. ૨૧ વર્ષની ઉંમરે સ્વપ્ના બર્મન ૨૦૧૮ એશિયન ગેમ્સમાં સાત ટ્રેક અને ફીલ્ડની શિસ્તને આવરી લેતા હેપ્ટાથલોનમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યાં હતાં. હેપ્ટાથલોનમાં સૌથી મુશ્કેલ ટ્રેક અને ફીલ્ડ રમતમાંથી એક ...

                                               

જનરલ સામ માણેકશા

સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈસવીસન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો.

                                               

એ.વી.એસ. રાજુ

એ.વી.એસ. રાજુ ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યમાં રહેતા એક ઉદ્યોગપતિ છે. તેમને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

                                               

કપિલ મોહન

કપિલ મોહન ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં રહેતા એક ઉદ્યોગપતિ છે. તેમને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

                                               

પદ્મશ્રી પુરસ્કાર યાદી ૧૯૫૪ -૧૯૫૯

                                               

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ ભારત દેશના દિલ્હી રાજ્યમાં રહેતા એક ખેલાડી છે. તેમને રમતગમત ક્ષેત્રે ક્રિકેટની રમતમાં કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

                                               

શાજી નિલાકાન્તન કરૂન

શાજી નિલાકાન્તન કરૂન ; ભારત દેશના કેરળ રાજ્યમાં રહેતા એક સિનેમા દિગ્દર્શક છે. તેમને સિનેમા-દિગ્દર્શક તરીકે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૧ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

                                               

ડાફલા પહાડીઓ

ડાફલા પહાડીઓ ભારત દેશના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલ આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યોની સરહદના પશ્ચિમી ભાગ પર સ્થિત એક પર્વતશૃંખલા છે. તે તેજપુર અને લખીમપુર જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલ છે.

                                               

નમદાફા રાષ્ટ્રીય ઉદ્યાન

નમદાફા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ચેંગલોન્ગ જિલ્લામાં આવેલો સુરક્ષિત વિસ્તાર છે, જે હિમાલય પર્વતમાળાની જૈવિક વિવિધતાઓથી ભરપૂર છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું ત્રીજા નબંરનું વ ...

                                               

મછલીપટનમ

મછલીપટનમ ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. મછલીપટનમ કૃષ્ણા જિલ્લાનું મુખ્ય મથક છે. તે હૈદ્રાબાદથી દક્ષિણ-Pપૂર્વ દિશામાં આવેલું છે. ઇસ્ટઈન્ડિયા કંપનીએ તેમની પ્રથમ મીલ અહિં સ્થાપી હતી. અને ૧૭મી સદિમાં ફ્રેન્ચ, યુકે અને ...

                                               

માજુલી બેટ

માજુલી અથવા માજોલી બેટ એ ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલા આસામ રાજ્યમાંથી વહેતી બ્રહ્મપુત્રા નદીમાં આવેલો એક દ્વિપ છે, કે જે રાજ્યના જોરહટ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલો છે. ઈ. સ. ૧૮૫૩ના વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એ. જે. મિફેટમીલ્સ દ્વાર ...

                                               

રામગઢ તળાવ

રામગઢ તળાવ એ એક તળાવ છે, જે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ ગોરખપુર નજીક સ્થિત છે. આ જળાશય 723 hectares વિસ્તાર આવરી લે છે અને તેનો પરિઘ 18 kilometres જેટલો છે.

                                               

કસાર દેવી, ઉત્તરાખંડ

કસાર દેવી ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ અલમોરા નજીક આવેલ એક ગામ છે. આ ગામ કસાર દેવીના મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર બીજી સદીનું છે. સ્વામી વિવેકાનંદ ઈ. સ. ૧૮૯૦માં અહીં આવ્યા હતા. આ ઉપરાંત ઘણા પશ્ચિમી દેશોના સાધકો અહીં આવ્યા છે અને રહ ...

                                               

કાઠગોદામ

કાઠગોદામ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું એક નગર છે, જે હલ્દ્વાની-કાઠગોદામ જોડિયા શહેર પૈકીનું એક છે. ઉત્તર-પૂર્વ રેલ્વેનું આ અંતિમ રેલ્વે મથક કુમાઉ વિસ્તારનું પ્રવેશદ્વાર ગ ...

                                               

કેદારનાથ

કેદારનાથ એ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે. અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડ ...

                                               

ગોપીનાથ મંદિર, ઉત્તરાખંડ

ગોપીનાથ મંદિર એક હિન્દુ મંદિર છે જે ભારતના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં ગોપેશ્વર ખાતે આવેલ છે. ગોપીનાથ મંદિર ગોપેશ્વર ગામમાં છે, જે હવે ગોપેશ્વર નગરનો એક ભાગ છે. ગોપીનાથ મંદિર એક પ્રાચીન મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર તેના વાસ્ ...

                                               

ગૌરીકુંડ (ઉત્તરાંચલ)

ગૌરીકુંડ એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળે વાસુકી ગંગા કેદારનાથ ખાતેના વાસુકી તળાવ થઈને મંદાકિની નદીમાં મળી જાય છે, આ કસ્બો કેદારનાથ જવા માટેના મોટર માર્ગ પરનું એક મહત્વનું વિરામમથક છે. ગૌરીકુંડ ...

                                               

જોલી ગ્રાંટ હવાઈમથક, દહેરાદૂન

જોલી ગ્રાંટ હવાઈમથક અથવા દહેરાદૂન હવાઈમથક દહેરાદૂન શહેર નજીક આવેલ છે. તેનો ICAO કોડ VIDN અને આઇએટીએ કોડ DED છે. આ એક નાગરિક હવાઈમથક છે. અહીં કસ્ટમ્સ વિભાગ ઉપલબ્ધ છે. તેનો રન-વે ૨૦૦૮ના વર્ષમાં લંબાવવામાં આવ્યો હતો. તેની સિસ્ટમ યાંત્રિક નથી. તેની ઉ ...

                                               

તુંગનાથ

તુંગનાથ ભારત દેશની ઉત્તર દિશામાં આવેલી હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું હિંદુ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો હિમાલયના પાંચ કેદારમાં સમાવેશ થાય છે.ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલમાં આવેલ ચમોલી જિલ્લામાં સ્થિત તુંગનાથ ...

                                               

ધારચુલા, ઉત્તરાખંડ

ધારચુલા, ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉ મંડળમાં આવેલ પિથોરાગઢ જિલ્લામાં આવેલ એક ગામ છે. ધારચુલા એક નાનકડો અંતરિયાળ કસ્બો છે, જે હિમાલયમાંથી પસાર થતા એક પ્રાચીન વ્યાપાર- માર્ગ સાથે જોડાયેલ છે. આ સ્થળ ચારે તરફથી પહાડીઓથી ઘેરાયેલો છે અને પ્રકૃત ...

                                               

પાતાલ ભુવનેશ્વર

પાતાલ ભુવનેશવર એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના પિથોરગઢ જિલ્લાના ગંગોલીહાટ નજીક આવેલ એક ધાર્મિક સ્થળ છે. અહિંયા ચુનાના પથ્થરોમાં બનાવવામાં આવેલ ગુફાઓમાં અંદર આખું મંદિર સંકુલ આવેલું છે, કે જે પાતાળમાં વસતા ભુવનેશ્વર એટલે કે શિવ ભગ ...

                                               

મુનિ કી રેતી

મુનિ કી રેતી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લામાં ઋષિકેશ નજીક પવિત્ર ગંગા નદીને કિનારે વસેલી નગર પંચાયત છે. વર્તમાન સમયના વિકાસને ધ્યાનમાં લેતાં આ સ્થળ હાલમાં ઋષિકેશ શહેરનો એક ભાગ હોય તેમ લાગે છે, પરંતુ હિમાલયની ત ...

                                               

લેન્સડાઉન

લેન્સડાઉન ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્ય પૌરી ગઢવાલ જિલ્લામાં આવેલ એક છાવણી શહેર છે. ઉત્તરાખંડ ગઢવાલમાં આવેલ, લેન્સડાઉન અત્યંત સુંદર ગિરિમથક છે. સમુદ્ર તળથી તેની ઊંચાઇ ૧૭૦૬ મીટર જેટલી છે. અહીંની પ્રાકૃતિક છટા મનમોહક છે. અહીંનું હવા ...

                                               

વન અનુસંધાન સંસ્થાન (દહેરાદુન)

ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પહાડી રાજ્ય ઉત્તરાખંડના મુખ્ય શહેર એવા દહેરાદુન શહેરમાં આવેલા ઘંટાઘરથી ૭ કિ.મી. દૂર દેહરાદૂન-ચકરાતા મોટર-યોગ્ય માર્ગ પર સ્થિત ભારતીય વન અનુસંધાન સંસ્થા ભારત દેશનું સૌથી મોટું વન આધારિત પ્રશિક્ષણ સંસ્થાન છે. ભારત દેશન ...

                                               

હરકી પૈડી

હરકી પૈડી અથવા હરિકી પૈડી ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં પવિત્ર ગંગા નદીને કિનારે આવેલી ધાર્મિક મહત્વ ધરાવતી નગરી હરદ્વાર ખાતે આવેલું મહત્વનું ધાર્મિક સ્થળ છે. હરકી પૈડીનો ભાવાર્થ "હરિ એટલે કે વિષ્ણુ ભગવાનના ચરણ" એવો કરવામાં આવ્યો છે. હિન્દુ ધાર્મ ...

                                               

જગતસિંહપુર

                                               

દેવગઢ

દેવગઢ ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. દેવગઢ દેવગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.આ શહેર ૨૧.૮૫° N ૮૪.૦૩° E અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી ૮૦ મીટરની ઊંચાઈ પર. દેવગઢ શહેર પૂર્વ બમંડા અથવા બમરા રજવાડુંની રાજધાની હતું. ...

                                               

નબરંગપુર

નબરંગપુર ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. નબરંગપુર નબરંગપુર જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર ૧૯.૨૩° N ૮૨.૫૫° E અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી ૫૫૭ મીટરની ઊંચાઈ પર.

                                               

નયાગઢ

                                               

બલાંગીર

                                               

બાલેશ્વર

                                               

કાદરી ઉદ્યાન, મેંગલોર

12°53′21.3″N 74°51′22.2″E કાદરી ઉદ્યાન એક બગીચો છે, જે મેંગલોર શહેરના આકાશવાણી સ્ટુડિયોથી ૫ મિનિટમાં પહોંચી શકાય એટલા અંતરે કાદરી ગુડ્ડે Kadri gudde-જેનો અર્થ સ્થાનિક તુલુ ભાષામાં ટેકરી થાય છે ખાતે આવેલ છે. તે મેંગલોર શહેરની હદની અંદર આવેલ સૌથી મ ...

                                               

ચામુંડી હીલ, મૈસુર

ચામુંડી હીલ એ દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યના મૈસુર શહેર નજીક પૂર્વ દિશામાં આશરે ૧૩ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. દરિયાઈ સપાટીથી ૧૦૬૩ મીટર જેટલી ઊંચાઈ ધરાવતી આ ટેકરી પર દૈત્ય મહિષાસુરને ચામુંડા દેવીએ માર્યો હોવાથી ટેકરીનું નામ ચામુડા હીલ પાડ ...

                                               

વન્ડરલા

વન્ડરલા એક મનોરંજન ઉદ્યાન છે, જે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના મુખ્ય શહેર બેંગલોર થી ૨૮ કિલોમીટર ના અંતરે બિદડી શહેર નજીક આવેલ છે. આ સ્થળ ૮૨ એકર જેટલી જગ્યામાં ફેલાયેલું છે. આ ઉદ્યાન કોચીન, કેરળ ખાતે આવેલ વી. ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા બનાવ ...

                                               

બ્રાઈમોર

બ્રાઈમોર એ પ્રખ્યાત અગસ્ત્ય ટેકરીઓમાં આવેલા અગસ્ત્યરકોડમ પર્વતની તળેટીમાં આવેલું છે, આ અગ્સ્ત્ય પર્વતમાળા તેની વિરલ વનસ્પતિ અને ઔષધિય છોડ માટે પ્રખ્યાત છે. ત્યાં ચાના બગીચાઓ આવેલા છે, જે બ્રિટિશરો દ્વારા સ્થાપિત છે. બ્રાઈમોર પોનમુડીની નજીક આવેલું ...

                                               

એસ. ટી. માસિક પાસ યોજના

એસ. ટી. માસિક પાસ યોજના ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમના ઉપક્રમે ચાલુ બસ સેવાનો રોજિંદો લાભ લેતા મુસાફરો માટેની ખાસ યોજના છે. જેમાં ધારકને મુસાફરી ભાડામાં રાહત મળે છે. આ યોજનાના નિયમાનુસાર બેસવાનું અને ઉતરવાનું સ્થળ ચોક્કસ નક્કી કરી ભાડું અગાઉથી ...

                                               

ગુજરાત સ્થાનિક ચૂંટણી-૨૦૧૫

ગુજરાત સ્થાનિક ચૂંટણી-૨૦૧૫ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ૨૦૧૫ના ડિસેમ્બર માસમાં સ્થાનિક નગરનિગમો અને પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. ૬ મહાનગરપાલિકા, ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પાટીદાર અનામત આંદોલન ...

                                               

ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો

                                               

ગુજરાતના ધોરીમાર્ગોની યાદી

ગુજરાત રાજ્ય પશ્ચિમ ભારતનું વ્યાપક માર્ગ નેટવર્ક સાથે યાતાયાતનું સરસ માળખું ધરાવતું રાજ્ય છે. ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ પ્રાથમિક રીતે રાજ્ય ધોરીમાર્ગો અને પંચાયત માર્ગો નાં નિર્માણ અને જાળવણી માટે જવાબદાર હોય છે. આ વિભાગ ૬ ભૌગોલીક શાખાઓ ...

                                               

ઉત્તર ગોઆ જિલ્લો

અરબ સાગરના કિનારે આવેલો ઉત્તર ગોઆ જિલ્લો ભારત દેશના ગોઆ રાજ્યનો મહત્વનો જિલ્લો છે, જે આશરે ૧૭૩૬ ચોરસ કિલોમિટર જેટલો વિસ્તાર ધરાવે છે. ઉત્તર ગોઆ જિલ્લાનું મુખ્ય મથક પણજીખાતે આવેલું છે. ઉત્તર ગોઆ જિલ્લાની કુલ વસ્તી ઇ.સ. ૧૯૯૧ની વસ્તી ગણત્રી મુજબ ૪૧૬ ...

                                               

દક્ષિણ ગોઆ જિલ્લો

અરબ સાગરના કિનારે આવેલો દક્ષિણ ગોઆ જિલ્લો ભારત દેશના ગોઆ રાજ્યનો મહત્વનો જિલ્લો છે, જે આશરે ૧૯૬૬ ચોરસ કિલોમિટર જેટલો વિસ્તાર ધરાવે છે. દક્ષિણ ગોઆ જિલ્લાનું મુખ્ય મથક મારગાવખાતે આવેલું છે. દક્ષિણ ગોઆ જિલ્લાની કુલ વસ્તી ઇ.સ. ૧૯૯૧ની વસ્તી ગણત્રી મુજ ...

                                               

અમૃતધારા ધોધ

અમૃતધારા ધોધ ભારત દેશના છત્તીસગઢ રાજ્યમાં આવેલા પ્રાકૃતિક સંપદાથી ભરપૂર એવા કોરિયા જિલ્લામાં આવેલ એક ધોધ છે, જે હસદેવ નદી પર આવેલ છે, જે મહા નદીની ઉપનદી છે. આ ધોધની ઊંચાઈ આશરે ૯૦ ફૂટ જેટલી છે. આ સ્થળ પર મનેન્દ્રગઢ થી વૈકુંઠપુર જતા રાજ્ય ધોરી માર્ ...

                                               

કુલેશ્વર મંદિર, રાજિમ, છત્તીસગઢ

કુલેશ્વર મંદિર છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના રાજિમ નગર ખાતે આવેલ છે. આ સ્મારક છત્તીસગઢ રાજ્ય દ્વારા સુરક્ષિત છે. પુરાતત્વીય, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું આ સ્થળ રાજિમ, રાયપુર થી ૪૮ કિલોમીટર દક્ષિણમાં, મહા નદીના દક્ષિણ તટ પર આવેલ છે. જ્ ...

                                               

નારાયણપુર મહાદેવ મંદિર

ભારત દેશના છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લામાં આવેલા રામપુર ગામથી ૫૩ કિલોમીટરના અંતરે કસડોલથી સિરપુર જતા ધોરી માર્ગ પર ઠાકુરિયાથી ૮ કિલોમીટર જતાં નારાયણપુર ગામ આવે છે. આ ગામમાં એક પ્રાચિન શિવ મંદિર આવેલું છે. આ મંદિર મહાદેવ મંદિરના નામથી રાયપુર વિસ ...

                                               

કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક

કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના લેહ જિલ્લાના મુખ્ય શહેર એવાં લેહ કે જે લોકપ્રિય પર્યટન સ્થળ છે, ત્યાનું વ્યવ્સાયિક વિમાનમથક છે.સ્થાનિક ધાર્મિક અગ્રણી કુશોક બાકુલાના નામ પરથી આ હવાઈ મથકનું નામ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →