ⓘ Free online encyclopedia. Did you know? page 17                                               

પ્રમબનન

પ્રમબનન જાવામાં આવેલું એક વિશાળ પ્રાચિન હિન્દુ મંદિર છે જેનું નિર્માણ ઇ.સ. ૮૫૦નાં અરસામાં સંજય વંશના રાજમાં થયું હશે તેમ માનવામાં આવે છે. આ મંદિર સંકુલમાં ત્રણ મુખ્ય મંદિરો છે, શિવ, વિષ્ણુ અને બ્રહ્માનું મંદિર. શિવ મંદિરમાં ત્રણ મુર્તિઓ છે - દુર્ ...

                                               

બાંભોર

બાંભોર અથવા ભાંબોર, એ પાકિસ્તાનના સિંધમાં આવેલું ઈસ્વીસન પૂર્વે પ્રથમ સદીમાં વસેલું પ્રાચીન શહેર છે. સિંધુ નદીના મુખ પર આવેલા આ શહેરના અવશેષો કરાંચી શહેરની પૂર્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગ N-5 પર આવેલા છે. આ શહેર પહેલાં શકો અને પછીથી પર્થીયન લોકોના કબજ ...

                                               

બોરોબુદુર મંદિર સંકુલ

બોરોબુદુર મંદિર સંકુલ એ ઈંડોનેશિયાના મધ્ય જાવા પર આવેલા ત્રણ બુદ્ધ મંદિરનો સમુહ છે. બોરોબુદુર મંદિર સંકુલએ નામ વિશ્વ ધરોહર સમિતિએ આપેલું છે. આમાં બોરોબુદુર, મેન્દુત અને પાવોન એ ત્રણ ક્ષેત્રના મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરો એક સીધી હરોળમાં આવેલા ...

                                               

ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો

આ સ્થળોને યુનેસ્કોએ ભારત ખાતેનાં વિશ્વધરોહર સ્થળો જાહેર કરેલ છે.: નામ: વિશ્વ ધરોહર સમિતિ દ્વારા નિશ્ચિત વિસ્તાર: ભારતમાં સ્થળ, રાજ્ય. સમય: બાંધકામ કે અસ્તિત્વમાં આવ્યાનો સમય યુનેસ્કો વિગત: વિશ્વ ધરોહર સંદર્ભ ક્રમાંક; વિશ્વ ધરોહરની યાદીમાં સમાવ્યા ...

                                               

મકલી ટેકરી

મકલી ટેકરી એ અંદાજે ૮ કિમીનો વ્યાસ ધરાવતું વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન છે. તે કરાચીથી આશરે ૯૮ કિમી પૂર્વમાં આવેલું છે અને ૧,૨૫,૦૦૦ સ્થાનિક શાસકો, સૂફી સંતો અને અન્યોનું કબ્રસ્તાન છે. મકલી થટ્ટાની બહાર આવેલું છે. થટ્ટા ૧૭મી સદી સુધી નીચલા સિંધ વ ...

                                               

માચુ પીચુ

માચુપીચુ એક પૂર્વ-કોલમ્બીયન ઈંકા સામ્રાજ્યનું ક્ષેત્ર છે જે સમુદ્ર સપાટીથી ૨૪૩૦મી ઉંચાઈ પર આવેલૌં છે. આ સ્થળ પેરુમાં આવેલ ઉરુબામાના ખીણ પ્રદેશ જ્યાંથી ઉરુબામા નદી વહે છે તેની ઉપરના શિખરની ધાપર સ્થિત છે જે કુઝકોથી ૮૦ કિમી વાયવ્યમાં આવેલો છે. આને મ ...

                                               

વઝીર ખાન મસ્જિદ

વઝીર ખાન મસ્જિદ એ પાકિસ્તાનના લાહોરમાં આવેલી મસ્જિદ છે જે તેની સુશોભિત ટાઈલ્સના લાદીકામ માટે જાણીતી છે. તેને લાહોરના ગાલ પરના તલ તરીકે ઓળખવામાં આવી છે. મુઘલ શહેનશાહ શાહજહાંના સમયમાં ઈસ્વીસન ૧૬૩૪-૧૬૩૫માં આ મસ્જિદનું કામ શરુ થયું જેને પૂર્ણ થતા સાત ...

                                               

સાલ્ઝબર્ગ

સાલ્ઝબર્ગ ઓસ્ટ્રિયામાં ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે અને ફેડરલ સ્ટેટ ઓફ સાલ્ઝબર્ગનું શહેર છે. સાલ્ઝબર્ગના જુના શહેર માં શૈલીગત સ્થાપત્ય છે અને આલ્પ્સના ઉત્તરે શહેરનું સૌથી રક્ષિત શહેર કેન્દ્રો આવેલા છે. તેને 1997માં યુનેસ્કો વિશ્વ સ્થાપત્ય સ્થળ ...

                                               

સુલેમાન પર્વત

સુલેમાન પર્વત એ સંપૂર્ણરીતે કીરગીઝસ્તાનમાં આવેલું હોય એવું એક માત્ર વિશ્વ ધરોહર સ્થળ છે. આ સ્થળ ઓશ શહેરમાં આવેલું છે. એક સમયે આ સ્થળ મુસલમાનો અને પૂર્વ મુસલમાન ધર્મોના લોકોનું મુખ્ય તીર્થધામ હતું. આ પર્વત આસપાસના ફેર્ગાનાના સપાટ મેદાન પ્રદેશમાંથી ...

                                               

હિરોશિમા શાંતિ સ્મારક

હિરોશિમા શાંતિ સ્મારક અથવા અણુબોમ્બ ઘૂમટ અથવા ગેન્બાકુ ડોમ એ હિરોશિમા, જાપાનમાં આવેલા શાંતિ સ્મારક ઉદ્યાનનો એક ભાગ છે. ૧૯૯૬માં આ સ્મારકને યુનેસ્કોની વિશ્વધરોહર સ્થળની યાદીમાં ઉમેરવામાં આવ્યું. તૂટેલી ઈમારતના અવશેષોને ૬ ઑગસ્ટ ૧૯૪૫ના દિવસે હિરોશિમા ...

                                               

ખાદ્ય પદાર્થની સાચવણી

ખાદ્ય પદાર્થની સાચવણી એ ખોરકને સૂક્ષ્મજંતુઓ દ્વારા બગડતો અટકાવતા કે બગાડની પ્રક્રિયાને ધીમી કરતી પ્રક્રિયા અને વ્યવસ્થાને કહેવાય છે. કેટલીક પદ્ધતિઓમાં, હિતકારક બેક્ટેરિયા, યીસ્ટ કે ફૂગને ખોરાકમાં ખાસ ગુણવત્તા અને સાચવણી માટે ઉમેરવામાં આવે છે. ખોર ...

                                               

સ્વસ્થ આહાર

સ્વસ્થ આહાર એક એવો આહાર છે જે તંદુરસ્તીને જાણવી રાખવામાં કે સુધારવામાં મદદ કરે છે. સ્થૂળતા, હૃદય રોગ, મધુમેહનો વિકાર અને કેન્સર જેવી લાંબી માંદગીના જોખમને રોકવામાં તે મહત્વનો ભાગ ભજવે છે. એક સ્વસ્થ આહારમાં તમામ પોષક તત્વો અને પાણીની યોગ્ય માત્રા ...

                                               

અધોમુક્ત શ્વાનાસન

                                               

અશ્વ સંચાલનાસન

                                               

અષ્ટાંગ નમસ્કાર

                                               

ઉત્કટાસન

                                               

ઉત્તાનાસન

                                               

ગૌમુખાસન

ગૌમુખ નો અર્થ થાય છે ગાયનું મુખ એટલે કે પોતાના શરીરને ગૌમુખ સમાન બનાવી રાખવું. આ કારણે જ આ આસનને ગૌમુખાસન કહેવામાં આવે છે. ગૌમુખાસન ત્રણ શબ્દોની સંધિ વડે બનાવવામાં આવેલ છે - ગૌ + મુખ + આસન.

                                               

ચતુરંગ દંડાસન

                                               

નૌકાસન

નૌકાસન અથવા નાવાસન: યોગના આ આસનમાં અંતિમ તબક્કામાં શરીરનો આકાર નૌકા સમાન દેખાય છે, આ કારણોસર તે નૌકાસન કહેવાય છે. આ આસનની ગણતરી ચત્તા સૂઈને કરવામાં આવતાં આસનોમાં કરવામાં આવે છે.

                                               

પ્રણામાસન

                                               

ભુજંગાસન

ભુજંગાસન એ એક યોગાસન છે. આ આસન કરતી વખતે શરીરની આકૃતિ ફેણ ઉઠાવેલી હોય એવા ભુજંગ અર્થાત સર્પ જેવી બનતી હોવાને કારણે આ આસનને ભુજંગાસન અથવા સર્પાસન કહેવામાં આવે છે.

                                               

મયૂરાસન

જે લોકોને ઉચ્ચ રક્તદાબ હાઇ બ્લડપ્રેશર, ક્ષય ટીબી, હૃદય રોગ, અલ્સર તથા હર્નિયા રોગની શિકાયત હોય, તેમણે આ આસન યોગ ચિકિત્સક ની સલાહ લીધા પછી જ કરવું જરુરી છે.

                                               

હસ્ત ઉત્તાનાસન

                                               

અકબરના નવરત્નો

ભારતના મુઘલ બાદશાહ અકબર પોતે અભણ હોવા છતાં પણ ઇતિહાસકારો, ચિત્રકારો, સુલેખનકારો, વિચારકો, ધાર્મિક ગુરુઓ, કલાકારો અને બુદ્ધિજીવીઓના ખાસ પ્રેમી હતા. કહેવાય છે કે અકબરની સભામાં આવા નવ ગુણી વિદ્ધાનો હતા જેઓ પછીથી અકબરના નવરત્નો તરીકે જાણીતા થયા.

                                               

અનંતસાયના મંદિર

અનંતસાયના મંદિર ભારત દેશના કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં અનંતસાયનાગુડી ખાતે આવેલ છે, જેનું નિર્માણ ઈ.સ. ૧૫૨૪ના સમયમાં વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવ રાય દ્વારા તેમના મૃત પુત્રની સ્મૃતિમાં કરાવવામાં આવ્યું હતું.

                                               

અરોર

અરોર અથવા અલોર અથવા અરોરકોટ હાલના પાકિસ્તાનના સિંધમાં આવેલા રોહરી શહેરનું પ્રાચીન નામ હતું. અરોર એ પ્રાચીન કાળના ભારતવર્ષના સિંધ રાજ્યની રાજધાની હતી.

                                               

અહમદશાહ

અહમદશાહ અથવા અહમદ શાહ પહેલો ગુજરાતના મુઝફ્ફર વંશ અથવા મુઝફ્ફરીદ વંશનાં સુલતાન હતાં. તેમણે ઈ.સ. ૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેઓ અમદાવાદના અહેમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ કર્ણાવતી અને આ ...

                                               

ઇતિહાસ

ઇતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃતિઓના લેખિત પૂરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ.આ અભ્યાસ કરનાર કે લખનાર વિદ્ધાનોને "ઇતિહાસકાર" કહે છે. આ સંશોધનનું ક્ષેત્ર છે જ્યાં કર્ણોપકર્ણ કથાઓના આધારે શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરીક્ષ ...

                                               

ઇન્દ્રપ્રસ્થ

ઇન્દ્રપ્રસ્થ હાલમાં દિલ્લી નજીક યમુના કિનારે આવેલી અને પાંડવોની રાજધાની એવી એક પૌરાણિક નગરી છે. પાંડવોની રાજધાની હોવાથી મહાભારતમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે.

                                               

કચ્છ કોરી

કોરી ૧૯૪૮ સુધી કચ્છનું નાણાંકીય ચલણ હતું. કોરીને ૨૪ દોકડા એકવચન: દોકડો અને દોકડાને ૨ ત્રાંબિયોમાં વિભાજીત કરવામાં આવતી હતી. કોરીના માત્ર સિક્કાઓ જ બહાર પાડવામાં આવ્યા હતા. અન્ય તાંબાના સિક્કાઓ ઢબુ અને ઢિંગલો હતા. ૧ ભારતીય રૂપિયો = ૩½ કોરી વડે તેન ...

                                               

કટોકટી કાળ (ભારત)

કટોકટી કાળ ભારતીય ઇતિહાસમાં ૨૧ મહીનાઓ સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીની સલાહ પ્રમાણે તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદએ ભારતીય સંવિધાન ધારા ૩૫૨ અંતર્ગત કટોકટી કાળ ની ઘોષણા કરી હતી. ભારત દેશના ઇતિહાસમાં આ સ ...

                                               

કલચુરી વંશ

કલચુરી એ ૬ઠ્ઠી થી ૭મી શતાબ્દી દરમિયાન મધ્ય-પશ્ચિમી ભારત પર રાજ કરનાર એક ક્ષત્રિય વંશ હતો, તેઓને હૈહય તરિકે પણ ઓળખવામાં આવે છે. કલચુરીઓના શાસન અંતર્ગત વર્તમાન ભારતના ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોનો પ્રદેશ રહેલો હતો. તેઓની રાજધાની માહિષ ...

                                               

કલિંગનુ યુધ્ધ

કલિંગનુ યુદ્ધ મૌર્ય વંશના સમ્રાટ અશોક અને કલિંગ ગણરાજ્ય વચ્ચે ઇ.સ. પૂર્વે ૨૬૧ માં થયુ હતુ. આ ભારતીય ઉપખંડના ભીષણ યુદ્ધમાંનું એક ગણવામાં આવે છે. આ યુદ્ધમાં કલિંગ ગણરાજ્યના ૧,૦૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. અશોકના પોતાના ૧૦,૦૦૦થી વધારે સૈનિકો માર ...

                                               

કળિયુગ

કળિયુગ વૈદિક કે સનાતન ધર્મ મુજબ દ્વાપરયુગ પછીનો યુગ છે. જેની શરૂઆત ૧૭-૧૮ ફેબ્રુઆરી ઇ.સ. પૂર્વે ૩૦૧૨ના રોજ થઇ હતી. આ યુગમાં લોકો કામને જ સર્વસ્વ માને છે; ધર્મ, અર્થ કે મોક્ષની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષ ...

                                               

કુંભલગઢ

કિલ્લાઓ અને મહેલોની ભૂમિ તરીકે ઓળખાતા, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં કુંભલગઢ આવેલ છે. આ સ્થળ ઉદયપૂરની ઉત્તર-પશ્ચિમે આશરે ૮૦ કિ.મી. અંતરે આવેલ છે. સમુદ્રસપાટીથી આશરે ૧૧૦૦ મીટરની ઉંચાઈએ આ કિલ્લો આવેલો છે. મેવાડના ...

                                               

ખાંદેરી બેટ

ખાંદેરી બેટ એક કિલ્લા સાથેનો દ્વિપ છે, જે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય શહેર મુંબઈ નજીકના અરબી સમુદ્રમાં દરિયાકિનારાથી દક્ષિણ દિશામાં આવેલ છે.

                                               

ખાનદેશ જિલ્લો

ખાનદેશ જિલ્લો અંગ્રેજ શાસન સમયમાં એક ભૂતપૂર્વ વહીવટી વિભાગ હતો, જેમાં વર્તમાન સમયના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા જલગાંવ, ધુલિયા અને નંદરબાર જિલ્લાઓમાં અને નાસિક જિલ્લાના થોડા વિસ્તારનો સમાવેશ થતો હતો. ૧૮મી સદીમાં અને ૧૯મી સદીના પ્રારંભિક સમયમાં ખાનદ ...

                                               

ખેંગારજી પ્રથમ

ખેંગારજી પ્રથમ એક રાજપૂત શાસક હતા, જેમણે મોરબીમાં ૧૫૩૮ થી ૧૫૮૫ અને પછી કચ્છમાં શાસન કર્યું હતું અને કચ્છના રાવનું શીર્ષક મેળવ્યું, એકીકૃત કચ્છમાં ૧૫૪૮ થી ૧૫૮૫ સુધી તેમનું શાસન રહ્યું હતું. ખેંગારજી લખીયાવીરા કચ્છના જાડેજાની એક શાખાના પ્રમુખ અને ઓ ...

                                               

ગીઝાનો મહાન પિરામિડ

ગીઝાનો મહાન પિરામિડ એ કૅરોની નજીક ગીઝા નેક્રોપોલીસમાં આવેલા ત્રણ પિરામિડમાંનો સૌથી જૂનો અને મોટો પિરામિડ છે. તેને ખુફુનો પિરામિડ કે ચેઓપ્સનો પિરામિડ પણ કહે છે. પ્રાચીન વિશ્વની અજાયબીઓમાંથી આ એક માત્ર બચેલી અજાયબી છે. માનવામાં આવે છે કે આ પિરામિડ ...

                                               

ગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદી

આ યાદી ભારતના ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ ની સત્તાવાર તથા વેબસાઇટમાં ઉપલબ્ધ ગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદી છે. આ સ્મારકોનો ઓળખક્રમ રાજ્ય, ASI વર્તુળ અને ક્રમનું સંયોજન છે. કુલ ૩૧૭ સ્મારકોને આ યાદીમાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્ ...

                                               

ગુપ્ત સામ્રાજ્ય

ગુપ્ત સામ્રાજ્ય પ્રાચીન ભારતનું સામ્રાજ્ય હતું, જેની સ્થાપના મહારાજા શ્રી ગુપ્તે કરી હતી. મોટાભાગનાં ભારતીય ઉપખંડમાં ફેલાયેલા આ સામ્રાજ્યનો સમયગાળો આશરે ઈ.સ.૩૨૦ થી ૫૫૦ ગણાય છે.ગુપ્ત શાસનકાળની શાંતિ અને સમૃદ્ધિને કારણે વિજ્ઞાન અને કલાના ક્ષેત્ર ખુ ...

                                               

ગુલામ વંશ

ગુલામ વંશ અથવા મામલુક વંશ, મઘ્ય એશિયાના ગુલામ સરદાર કુતુબઉદ-દિન ઐબક વડે શરૂ કરાયેલો વંશ હતો. આ વંશે ઇ.સ. ૧૨૦૬ થી ઇ.સ. ૧૨૯૦ સુધી શાસન કર્યું હતું. આ વંશ દિલ્હી પર ઇ.સ. ૧૫૨૬ સુધી શાસન કરનાર પાંચ અસંબધિત વંશોમાંનો એક હતો. ઇ.સ. ૧૧૯૨ થી ઇ.સ. ૧૨૦૬ સુધી ...

                                               

ગેઝર કેલેન્ડર

ગેઝર કેલેન્ડર એ જેરુસલેમથી ૨૦ માઇલ દૂર ગેઝર શહેરમાં મળેલો લખાણ ધરાવતો લાઇમસ્ટોનનો નાનો પથ્થર છે. તે ઇસ પૂર્વે ૧૦મી સદીનો ગણાય છે, તેમ છતાં તેનું ખોદકામ યોગ્ય પુરાતત્ત્વની દ્રષ્ટિએ ન થયેલ હોવાથી તેનો મૂળ સમય અચોક્કસ ગણાય છે. આ પથ્થર અંગે વિદ્વાનોમ ...

                                               

ગોવા ક્રાંતિ દિન

૧૮ જૂનના દિવસને દર વર્ષે ગોવા ક્રાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઇસ ૧૯૪૬માં આ દિવસે ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને પોર્ટુગીઝો સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કર્યા હતા. ૧૮ જૂનના દિવસને ગોવાના સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો વડે લ ...

                                               

ગોહિલવાડ પ્રાંત

ગોહિલવાડ પ્રાંત એ કાઠિયાવાડના ચાર પ્રાંતો પૈકીનો એક પ્રાંત હતો જેમાં ઘણા સામન્તી એકમો સમાવિષ્ટ હતા. અન્ય પ્રાંતો હાલર પ્રાંત, ઝાલાવાડ અને સોરઠ તરીકે ઓળખાતા. ગોહિલવાડ પ્રાંત કાઠિયાવાડના દક્ષિણપૂર્વ ભાગને આવરી લે છે, જે મોટેભાગે હાલના ભાવનગર જિલ્લા ...

                                               

ચાણક્ય

ચાણક્ય અથવા કૌટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉ ...

                                               

ચાલુક્ય વંશ

ચાલુક્ય પ્રાચિન ભારતનો એક પ્રસિદ્ધ રાજવંશ હતો. તેઓની રાજધાની બાદામી હતી. પોતાના શ્રેષ્ઠ સમયે, ૭મી શતાબ્દીમાં, ચાલુક્ય સામ્રાજ્ય વર્તમાનના સંપુર્ણ કર્ણાટક, સંપુર્ણ મહારાષ્ટ્ર, પશ્ચિમી આંધ્ર પ્રદેશ, દક્ષિણી મધ્ય પ્રદેશ અને દક્ષિણી ગુજરાત પર ફેલાયેલ ...

                                               

ચાવડા વંશ

ચાવડા વંશ એ હિંદુ ક્ષત્રિય કુટુંબ હતું જેમણે હાલના ઉત્તર ગુજરાતમાં ઇસ ૭૪૬ થી ૯૪૨ સુધી શાસન કર્યું હતું. સાતમી સદી દરમિયાન પંચાસર ચાવડા શાસક જયશેખરની રાજધાની હતી. ઈ.સ. ૬૯૭માં પંચાસર પર હુમલો થયો. આક્રમણમાં જયશેખર માર્યા ગયા પરંતુ તેમના પત્ની ત્યાં ...

                                               

ચોલ સામ્રાજ્ય

ચોલ સામ્રાજ્ય એ દક્ષિણ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય રાજ કરનાર એક સામ્રાજ્ય હતું. આ તમિલ સામ્રાજ્યનો સૌથી જૂનો ઉલ્લેખ ઇસ પૂર્વે ત્રીજી સદીના મોર્ય સામ્રાજ્યના અશોકના શિલાલેખોમાં મળે છે. આ સામ્રાજ્યનો શાસન કાળ ૧૩મી સદી સુધી વિવિધ વિસ્તારોમાં ફેલ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →