ⓘ Free online encyclopedia. Did you know? page 35                                               

ડોડાબેટ્ટા

ડોડાબેટ્ટા એ નીલગિરિ પર્વત માળાનો ૨,૬૩૭ મીટર ઊંચાઇ ધરાવતો સૌથી ઊંચો પર્વત છે. તેના શિખરની આજુબાજુ અભ્યારણ આવેલું છે. તે તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં ઊટી-કોટાગિરી માર્ગ પર ઊટીથી ૯ કિમીના અંતરે આવેલો છે. શિખર સુધી માર્ગ હોવાને કારણે તે લોકપ્રિય પર્ ...

                                               

પૂર્વ ઘાટ

પૂર્વ ઘાટ એ પૂર્વી સમુદ્ર કિનારાને સમાંતર એક છુટી છવાયેલ ટેકરીઓની પર્વતમાળા છે. પૂર્વી ઘાટ ઉત્તરમાં પશ્ચિમ બંગાળથી શરૂ કરી ઓડિશા, આંધ્ર પ્રદેશ અને દક્ષિણમાં તમિલનાડુ સુધી ચાલે છે. આ પર્વતમાળા દક્ષિણ ભારાની ચાર મુખ્ય નદીઓ દ્વારા આ પર્વતો ખવાણ પામે ...

                                               

વિંધ્યાચલ

વિંધ્ય પર્વતમાળા એ એક ગોળાકારે ટેકરીઓ ધરાવતી ભારતીય ઉપમહાદ્વીપના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલ પ્રાચીન પર્વતમાળા છે, જે ભારતીય મહાદ્વીપને ભૌગોલિક રીતે ઉત્તરી અને દક્ષિણ ભારત એમ બે ભાગમાં વિભાજીત કરે છે.

                                               

સાતપુડા પર્વતમાળા

સાતપુડા પર્વતમાળા એ મધ્ય ભારતમાં આવેલી એક પર્વતમાળા છે. આ પર્વતમાળા પૂર્વી ગુજરાતમાં શરુ થઈ પૂર્વ તરફ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ થઈ છત્તીસગઢ સુધી ચાલે છે. આ પર્વતમાળા તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય પર્વતમાળાને સમાંતર છે. વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા ઉત ...

                                               

સ્વર્ગારોહિણી શિખર

સ્વર્ગારોહિણી શિખર ભારત દેશના ઉત્તર ભાગમાં હિમાલયના એક પર્વતનું શિખર છે. તે ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ છે. સ્વર્ગારોહિણી ગઢવાલ હિમાલયમાં સરસ્વતી હારમાળા નો એક પર્વત છે. આ પર્વત ગંગોત્રી શિખર સમૂહ પૈકી પશ્ચિમ બાજુ પર આવેલ છે. ગંગોત ...

                                               

હિમાલય

હિમાલય એશિયામાં સ્થિત એક પર્વતમાળા છે. તે ભારત ઉપમહાદ્વીપને તિબેટ ઉચ્ચપ્રદેશથી અલગ પાડે છે. હિમાલયમાં કારાકોરમ અને હિંદુકુશ જેવા પર્વતો પણ ગણાય છે. હિમાલયનું નામ સંસ્કૃતના શબ્દ હિમ અને આલય થી આવ્યુ છે. આ પર્વત અફઘાનિસ્તાનથી બ્રહ્મદેશ સુધી લગભગ ૧૬ ...

                                               

ટીટીકાકા સરોવર

ટીટીકાકા સરોવર દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુ અને બોલીવિયા દેશોની સીમા પર આવેલું એક સરોવર છે. આ સરોવરની સમુદ્ર તળથી ઊંચાઈ ૩,૮૧૨ મીટર જેટલી છે., જેને કારણે તે વ્યાવસાયીક રીતે યાતાયાત કરવાના ઉપયોગમાં આવતું હોય તેવું વિશ્વનું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું ...

                                               

અઝેરબીજાનનો રાષ્ટ્રધ્વજ

અઝેરબીજાનનો રાષ્ટ્રધ્વજ, બ્લુ, લાલ અને લીલા રંગના આડા ત્રણ પટ્ટા અને વચ્ચેના લાલ પટ્ટામાં સફેદ અર્ધચંદ્ર તથા અષ્ટકોણીય તારો ધરાવે છે.

                                               

આઇવરી કોસ્ટનો રાષ્ટ્રધ્વજ

આઇવરી કોસ્ટનો રાષ્ટ્રધ્વજ કેસરી, સફેદ અને લીલા રંગના ત્રણ ઉભા પટ્ટા ધરાવે છે. તેમાં કેસરી રંગ ધ્વજદંડ તરફ રહે છે. આઇવરી કોસ્ટએ આઝાદી પછી પશ્ચિમી આફ્રિકી રાષ્ટ્રોનું એક સંગઠન બનાવ્યું. આ રાષ્ટ્રોના ધ્વજ આફ્રિકાના ઘાના દ્વારા સૌપ્રથમ વપરાયેલ અને સમ ...

                                               

આઈસલેંડનો રાષ્ટ્રધ્વજ

આઈસલેંડનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ હાલના સ્વરૂપે ઈસ ૧૯૧૫માં દેખાયો હતો. ત્યારે તેમાં ક્રોસ સફેદ રંગનો હતો અને લાલ રંગ બાદમાં રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવતી વખતે ઉમેરવામાં આવ્યો હતો.

                                               

આર્મેનિયાનો રાષ્ટ્રધ્વજ

ધ્વજના રંગોના ઘણા અર્થ કરાય છે. એક મતાનુસાર, લાલ રંગ આર્મેનિયન નરસંહારમાં માર્યા ગયેલા ૧૫ લાખ આર્મેનિયનના લોહીનું પ્રતિક છે. બ્લુ રંગ ચોખ્ખું આકાશ દર્શાવે છે અને નારંગી રંગ શૌર્યનું પ્રતિક છે. દેશના બંધારણમાં અપાયેલી અધિકૃત વ્યાખ્યા પ્રમાણે લાલ ર ...

                                               

ઈઝરાયલનો રાષ્ટ્રધ્વજ

ઈઝરાયલનો રાષ્ટ્રધ્વજ ઈઝરાયલ રાષ્ટ્રની સ્થાપનાના પાંચ મહિના બાદ ૨૮ ઓક્ટોબર ૧૯૪૮ના રોજ અપનાવાયો. તે સફેદ પશ્ચાદભૂમાં ભૂરો ષટકોણ ધરાવે છે અને તેની બંને તરફ બે ભૂરા આડા પટ્ટા છે. ભૂરા રંગને ઘેરા આસમાની રંગ તરીકે વર્ણવવામાં આવે છે અને તે દરેક ધ્વજ પ્ર ...

                                               

ઈટલીનો રાષ્ટ્રધ્વજ

ઈટલીનો રાષ્ટ્રધ્વજ લીલો, સફેદ અને લાલ રંગના ત્રણ ઉભા પટ્ટા ધરાવે છે. તે ઈટલીમાં ઈલ ટ્રિકલરે ના હુલામણા નામે ઓળખાય છે. લીલો રંગ ધ્વજદંડ તરફ રાખવામાં આવે છે. ધ્વજનું હાલનું સ્વરૂપ ૧૯ જૂન ૧૯૪૬થી વપરાશમાં છે અને તેને સત્તાવાર રીતે ૧ જાન્યુઆરી ૧૯૪૮ના ...

                                               

ઉત્તર કોરિયાનો રાષ્ટ્રધ્વજ

જ્યારે જાપાનની શરણાગતિ બાદ કોરિયા આઝાદ થયું ત્યારે સોવિયેત યુનિયન અને ચીનની મદદથી કોરિયાનો ઉત્તર ભાગ સામ્યવાદી બન્યો ત્યારે આ ધ્વજ અપનાવાયો. ધ્વજ મૂળ રીતે જ સોવિયેત યુનિયનમાં આલેખાયો અને જુલાઈ ૧૯૪૮માં તેણે આગલા ધ્વજનું સ્થાન લીધું. બંને કોરિયાને ...

                                               

એન્ડોરાનો રાષ્ટ્રધ્વજ

એન્ડોરાનો રાષ્ટ્રધ્વજ: Bandera dAndorra), બ્લુ, પીળો અને લાલ ત્રણ ઉભા પટ્ટાઓ અને મધ્ય પટ્ટામાં કુલચિહ્ન ધરાવે છે. વચલો પટ્ટો બાજુના બંન્ને પટ્ટા કરતાં ૧/૮ જેટલો વધુ પહોળો હોય છે.

                                               

કઝાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ

કઝાકિસ્તાનનો હાલનો રાષ્ટ્રધ્વજ ૪ જૂન ૧૯૯૨ના રોજ અપનાવાયો. તે કઝાક સોવિયેત ગણતંત્રના ધ્વજના સ્થાને અપનાવાયો. હાલનો ધ્વજ શાકેન નિયાઝબેકોવ દ્વારા આલેખિત કરાયો છે.

                                               

કિરિબાતીનો રાષ્ટ્રધ્વજ

કિરિબાતીનો રાષ્ટ્રધ્વજ ઉપરના ભાગમાં લાલ છે અને તેમાં સોનેરી રંગનું ફ્રિગેટબર્ડ સૂર્ય પરથી ઉડતું દેખાય છે. નીચેનો ભાગ ભૂરા રંગનો છે અને તેમાં સફેદ રંગની ત્રણ પટ્ટીઓ આવેલી છે જે મહાસાગર અને ત્રણ ટાપુસમુહોનું પ્રતિક છે. સૂર્યમાંથી નીકળતા ૧૭ કિરણો ૧૬ ...

                                               

કિર્ગિસ્તાનનો રાષ્ટ્રધ્વજ

કિર્ગિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ૩ માર્ચ ૧૯૯૨ના રોજ કિર્ગિસ્તાનની સર્વોચ્ચ સભાએ અપનાવ્યો હતો. તેમાં લાલ પશ્ચાદભૂ પર કેન્દ્રમાં પીળા રંગનો સૂર્ય છે. તેમાંથી નીકળતા એક જ સરખા ૪૦ કિરણો છે. તે ૩:૫ આકારનો હોય છે. એક બાજુ કિરણો ઘડિયાળના કાંટાની દિશામાં છે અને ...

                                               

કુવૈતનો રાષ્ટ્રધ્વજ

કુવૈતનો રાષ્ટ્રધ્વજ ૭ સપ્ટેમ્બર ૧૯૬૧ના રોજ અપનાવાયો અને પ્રથમ વખત ૨૪ નવેમ્બર ૧૯૬૧ના રોજ લહેરાવાયો. ૧૯૬૧ સુધી કુવૈતનો ધ્વજ લાલ અથવા સફેદ હતો. ૧૮૯૯ સુધી ધ્વજ માત્ર લાલ રંગનો જ રહેતો. પરંતુ ૧૮૯૯ થી ૧૯૧૫ સુધી લાલ ધ્વજ પર સફેદ બીજનો ચંદ્ર અને સિતારો ર ...

                                               

કેન્યાનો રાષ્ટ્રધ્વજ

કેન્યાનો ધ્વજ કેન્યા આફ્રિકાના દેશોના સંગઠન પર આધારિત છે. કાળો રંગ કેન્યાની પ્રજાનું પ્રતિક છે, લાલ રંગ આઝાદીની લડાઈમાં વહેલા રક્તનું અને લીલો રંગ દેશના કુદરતી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સફેદ પટ્ટીઓ પાછળથી ઉમેરવામાં આવી અને તે શાંતિ અને પ્રમ ...

                                               

કોંગોનું ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ

કોંગોનો હાલનો ધ્વજ ફ્રાન્સ પાસેથી આઝાદી મળ્યા બાદ ઈ.સ. ૧૯૫૯માં લાગુ કરાયો હતો જે ઈ.સ. ૧૯૭૦ સુધી માન્ય રહ્યો હતો ત્યારબાદ સરકાર બદલાતાં તેણે ધ્વજ બદલી નાખેલ. ઈ.સ. ૧૯૯૧માં ફરીથી લોકશાહી સ્થપાતાં ફરીથી મૂળ ધ્વજ માન્ય કરાયો હતો.

                                               

ગેમ્બિયાનો રાષ્ટ્રધ્વજ

ગેમ્બિયાનો રાષ્ટ્રધ્વજ યુનાઇટેડ કિંગડમ પાસેથી દેશને આઝાદી મળ્યા બાદ અપનાવવામાં આવ્યો અને ત્યારથી તે બદલાયો નથી. સાત વર્ષ સુધી સેનેગલ સાથે સંઘમાં હોવા છતાં પોતાનો રાષ્ટ્રધ્વજ જાળવી રાખ્યો હતો.

                                               

ઘાનાનો રાષ્ટ્રધ્વજ

ઘાનાનો રાષ્ટ્રધ્વજ ઈસ ૧૯૫૭માં અપનાવાયો અને બાદમાં ઈસ ૧૯૬૬માં ફરીથી અપનાવાયો. ધ બ્લેક સ્ટાર્સ એ હુલામણું નામ ઘાનાની ફુટબોલ ટીમને ધ્વજમાં રહેલા કાળા તારા પરથી જ મળેલું છે.

                                               

ચૅડનો રાષ્ટ્રધ્વજ

ભૂતકાળમાં આ ધ્વજ ભૂરાના સ્થાને લીલો પટ્ટો ધરાવતો હતો જે માલીના રાષ્ટ્રધ્વજ સાથે ગેરસમજ ન થાય માટે બદલવામાં આવ્યો. ધ્વજની મૂળભૂત સંરચના રોમાનિયાના રાષ્ટ્રધ્વજ અને એન્ડોરાના રાષ્ટ્રધ્વજ જેવી જ છે.

                                               

જમૈકાનો રાષ્ટ્રધ્વજ

જમૈકાનો રાષ્ટ્રધ્વજ ૬ ઓગસ્ટ ૧૯૬૨ના રોજ સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો. તે દિવસે જમૈકાએ બ્રિટન પાસેથી સ્વતંત્રતા મેળવી હતી. ધ્વજમાં ત્રાંસો ચોકડીવાળો ક્રોસ છે જે ધ્વજને ચાર વિભાગમાં વહેંચે છે: બે લીલા અને બે કાળા. લીલા ભાગ ઉપર અને નીચે છે જ્યારે ક ...

                                               

જાપાનનો રાષ્ટ્રધ્વજ

જાપાનનો રાષ્ટ્રધ્વજ એ સફેદ લંબચોરસ આકારનો છે અને તેના કેન્દ્રમાં લાલ રંગનું ગોળો છે જે સૂર્યનું પ્રતિક છે. ધ્વજને સત્તાવાર રીતે નિસ્સોકી તરીકે ઓળખાય છે પરંતુ સામાન્ય પ્રજામાં તે હિનોમારૂ તરીકે વધુ પ્રચલિત છે છે. જાપાની સભ્યતામાં સૂર્યનું આગવું મહ ...

                                               

જૉર્ડનનો રાષ્ટ્રધ્વજ

જૉર્ડનનો રાષ્ટ્રધ્વજ સત્તાવાર રીતે ૧૮ એપ્રિલ ૧૯૨૮ના રોજ અપનાવાયો. તે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઓટોમાન સામ્રાજ્ય વિરુદ્ધ આરબ બળવાના ધ્વજ પર આધારિત છે. તેમાં કાળા, સફેદ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા જે લાલ ત્રિકોણ વડે જોડાયેલ છે. ધ્વજમાં રહેલા રંગો ...

                                               

દક્ષિણ કોરિયાનો રાષ્ટ્રધ્વજ

દક્ષિણ કોરિયાનો રાષ્ટ્રધ્વજ તાએગુક્ગી ના હુલામણા નામે ઓળખાય છે. તે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. તેમાં સફેદ પશ્ચાદભૂ, કેન્દ્રમાં લાલ અને ભૂરા રંગનું તાએગુક અને તેની ફરતા ચાર કાળા ટ્રિગ્રામ છે.

                                               

નાઉરુનો રાષ્ટ્રધ્વજ

નાઉરુનો ધ્વજ દેશને આઝાદી મળી તે દિવસે સ્વીકારવામાં આવ્યો. તે એક સ્થાનિક સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવ્યો. તે નાઉરુની ભૌગોલિક સ્થાન સૂચવે છે. તેમાંની સોનેરી આડી પટ્ટી વિષુવવૃત્તનું સૂચક છે જે દેશની એકદમ નજીકથી પસાર થાય છે. ભૂરો રંગ પ્રશાંત મહાસાગ ...

                                               

નામિબિયાનો રાષ્ટ્રધ્વજ

નામિબિયાનો રાષ્ટ્રધ્વજ દક્ષિણ આફ્રિકા પાસેથી આઝાદી મળ્યા બાદ અપનાવવામાં આવ્યો. ધ્વજના મુખ્ય રંગ આઝાદીની ચળવળના મુખ્ય પક્ષના ધ્વજ પરથી લેવામાં આવ્યા. તે ધ્વજ મૂળ ૧૯૭૧માં અપનાવવામાં આવ્યો અને ભૂરો, લાલ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા ધરાવે છે. તે દેશ ...

                                               

નેધરલેંડનો રાષ્ટ્રધ્વજ

નેધરલેંડનો રાષ્ટ્રધવજ એ ત્રિ-રંગી છે, જેમાં લાલ, સફેદ અને વાદળી રંગનો સમાવેશ થાય છે. ૧૫૭૨માં તે સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો અને ૧૯૩૭થી તે નેધરલેંડ અને નેધરલેંડ સામ્રાજ્યનો રાષ્ટ્ર ધ્વજ છે.

                                               

નેપાળનો રાષ્ટ્રધ્વજ

નેપાળનો રાષ્ટ્રધ્વજ વિશ્ચનો એકમાત્ર ધ્વજ છે જેમાં ચાર ખૂણા નથી. ધ્વજ બે ત્રિકોણાકાર ધજાને જોડી અને બનાવવામાં આવ્યો છે. ધ્વજનો લાલ રંગ નેપાળના રાષ્ટ્રીય પુષ્પના રંગ પરથી લેવામાં આવ્યો છે. ભૂરી કિનારી શાંતિનું પ્રતિક છે. ૧૯૬૨ સુધી ધ્વજમાંના સૂર્ય અ ...

                                               

ફ્રાન્સનો રાષ્ટ્રધ્વજ

ફ્રાન્સનો રાષ્ટ્રધ્વજ લાફાયૅત અનુસાર પૅરિસ શહેરના પરંપરાગત રંગ ભૂરો અને લાલ પરથી આવેલ છે અને તેને ત્રિરંગો બનાવવા માટે તેમાં સફેદ રંગ ઉમેરવામાં આવ્યો છે.

                                               

બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ

બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ (બંગાળી: বাংলাদেশের জাতীয় পতাকা, લીલા રંગના ક્ષેત્રમાં, કેન્દ્રથી જરાક ધ્વજદંડ તરફ, લાલ રંગનો વર્તુળાકાર ચાંદલો ધરાવે છે જેને કારણે ધ્વજ ફરકતો હોય ત્યારે લાલ ચાંદલો મધ્યમાં હોવાનો ભાસ થાય છે.

                                               

બાર્બાડોસનો રાષ્ટ્રધ્વજ

બાર્બાડોસનો રાષ્ટ્રધ્વજ ૨:૧ના પ્રમાણમાં બંન્ને બાજુ બે ચળકતા ઘેરા વાદળી રંગના ઊભા પટ્ટા અને વચ્ચે સોનેરી રંગનો પટ્ટો તથા વચલા સોનેરી પટ્ટામાં કાળા રંગનું ત્રિશૂળ ધરાવે છે.

                                               

ભારતનો રાષ્ટ્રધ્વજ

ભારતની આઝાદી નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ બંધારણ સભાની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતનો રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાય ...

                                               

મંગોલિયાનો રાષ્ટ્રધ્વજ

મંગોલિયાનો રાષ્ટ્રધ્વજ ત્રણ સમાન પહોળાઈના ઉભા પટ્ટા ધરાવે છે, તેમાં લાલ, ભૂરા અને લાલ એમ એકાંતરે પટ્ટા છે. ધ્વજદંડ તરફના લાલ પટ્ટામાં પીળા રંગનું રાજચિહ્ન છે. ભૂરો રંગ અફાટ ભૂરા આકાશનું, બંને બાજુના લાલ પટ્ટા મંગોલિયાની પ્રતિકુળ પર્યાવરણમાં પણ પ્ ...

                                               

મડાગાસ્કરનો રાષ્ટ્રધ્વજ

મડાગાસ્કરનો રાષ્ટ્રધ્વજ દેશને આઝાદી મળી તેના બે વર્ષ પહેલાં જ ૧૪ ઓક્ટોબર ૧૯૫૮ના રોજ અપનાવાયો હતો. તે સમયે ફ્રાન્સ પાસેથી આઝાદી મેળવવા લોકમતની તૈયાર ચાલતી હતી. ધ્વજના રંગો મડાગાસ્કરનો ઈતિહાસ, તેમની આઝાદી માટેની ખેવના અને તેમના પારંપરિક વર્ગો સૂચવે ...

                                               

મધ્ય આફ્રીકી ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ

મધ્ય આફ્રીકી ગણતંત્રના રાષ્ટ્રધ્વજના આલેખનકાર બાર્થોલોમ્યુ બોગાન્ડાનું માનવું એમ હતું કે આફ્રીકા અને ફ્રાન્સએ સાથે મળીને ચાલવું એટલે તેમણે ફ્રાન્સના રાષ્ટ્રધ્વજના રંગો અને સમગ્ર આફ્રીકાના રંગો પીળો, લાલ અને લીલો એમનું મિશ્રણ કરી ધ્વજ બનાવ્યો.

                                               

મલાવીનો રાષ્ટ્રધ્વજ

આઝાદ મલાવીના ધ્વજમાં દર્શાવેલ ઉગતો સૂર્ય આશાભર્યા પ્રભાતનું અને આફ્રિકાના ખંડ માટે આઝાદીનું સૂચક છે. જ્યારે ધ્વજ બન્યો ત્યારે આફ્રિકાના ઘણા દેશો યુરોપના દેશો પાસેથી આઝાદી મેળવી રહ્યા હતા. કાળો રંગ ખંડના સ્થાનિક લોકોનું, લાલ રંગ તેમની લડતમાં વહેલા ...

                                               

માઇક્રોનેશિયાનો રાષ્ટ્રધ્વજ

માઇક્રોનેશિયાનો રાષ્ટ્રધ્વજ ૩૦ નવેમ્બર ૧૯૭૮ના રોજ અપનાવાયો હતો. તેમાં ભૂરો રંગ પ્રશાંત મહાસાગરનો સૂચક છે. ચાર સિતારા માઇક્રોનેશિયાના સંઘમાં રહેલા ચાર રાજ્યો છૂક, ફોનપેઇ, કોસ્રે અને યાપનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૯૬૫ સુધી છ સિતારા વાળો ધ્વજ વપરાતો હ ...

                                               

માર્શલ ટાપુઓનો રાષ્ટ્રધ્વજ

પ્રશાંત મહાસાગરમાં સ્થિત માર્શલ ટાપુઓનો રાષ્ટ્રધ્વજ મે ૧, ૧૯૭૯ના રોજ સ્વતંત્રતા મળ્યા બાદ સ્વીકૃતિ પામ્યો. તેને એમલૈન કાબુઆએ ચિત્રિત કર્યો હતો અને તેઓ તે સમયે રાષ્ટ્રના પ્રથમ મહિલા હતા.

                                               

માલદીવ્સનો રાષ્ટ્રધ્વજ

માલદીવ્સના ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ લાલ પશ્ચાદભૂ પર લીલો લંબચોરસ ધરાવે છે; તે લંબચોરસમાં સફેદ રંગનો ઉભો બીજનો ચંદ્ર છે. ચંદ્રની પાછળની બાજુ ધ્વજદંડ તરફ આવે છે. લાલ રંગ રાષ્ટ્રના વીરોની બહાદુરીનો અને રાષ્ટ્રના રક્ષણ માટે તેમના લોહીના છેલ્લા ટીપાં સુધ ...

                                               

માલીનો રાષ્ટ્રધ્વજ

માલીનો રાષ્ટ્રધ્વજ ત્રણ ઉભા પટ્ટા ધરાવતો ત્રિરંગો છે. ધ્વજદંડ તરફ લીલો, વચ્ચે સોનેરી અને છેલ્લે લાલ એમ ત્રણ પટ્ટા છે. તે રંગો સમગ્ર આફ્રિકાના રંગો તરીકે ઓળખાય છે. તે ગિનિનો રાષ્ટ્રધ્વજ સાથે ઘણી સામ્યતા ધરાવે છે.

                                               

મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ

મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ ઉભો ત્રિરંગો છે. તેમાં લીલો, સફેદ અને લાલ રંગ છે અને મધ્યમાં સફેદ પટ્ટા પર રાજચિહ્ન ધરાવે છે. હાલનો ધ્વજ મેક્સિકોએ સ્પેન પાસેથી સ્વતંત્રતા માટેના યુદ્ધ દરમિયાન અપનાવ્યો હતો. ધ્વજને હાલનું સ્વરૂપ ૧૯૬૮માં આપવામાં આવ્યું. જોકે ...

                                               

મેસેડોનિયાનો રાષ્ટ્રધ્વજ

મેસેડોનિયાનો રાષ્ટ્રધ્વજ લાલ પશ્ચાદભૂ પર પીળા રંગનો કલાત્મક સૂર્ય ધરાવે છે. તેમાં આઠ પહોળા કિરણો પણ કેન્દ્રમાંથી નીકળતા દર્શાવ્યા છે. તેને મિરોસ્લાવ ગ્રચેવએ રેખાંકિત કર્યો હતો અને તે ૫ ઓક્ટોબર ૧૯૯૫ના અપનાવાયો હતો. લાલ અને પીળા રંગોને હંમેશા મેસેડ ...

                                               

મોઝામ્બીકનો રાષ્ટ્રધ્વજ

મોઝામ્બીકનો રાષ્ટ્રધ્વજ સંગીન જોડેલી એકે-૪૭ની તસવીર ધરાવે છે. આ પ્રકારના આધુનિક હથિયારની તસ્વીર ધરાવતો આ એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે. લીલો રંગ જમીનની ફળદ્રુપતાનો સૂચક છે. સફેદ રંગ શાંતિનો, કાળો રંગ આફ્રિકા ખંડનો, પીળો રંગ દેશના ખનિજ સંપત્તિનો, લાલ રંગ ...

                                               

મોનૅકોનો રાષ્ટ્રધ્વજ

મોનૅકોના રાષ્ટ્રધ્વજમાં સફેદ અને લાલ રંગના બે આડા પટ્ટા છે. તે ઈસ ૧૩૩૯થી ગ્રિમાલ્ડીના રાજવંશના રંગો છે. હાલનો ધ્વજ એપ્રિલ ૪, ૧૮૮૧ ના રોજ પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા હેઠળ અપનાવાયો.

                                               

મોન્ટેનીગ્રોનો રાષ્ટ્રધ્વજ

ધ્વજમાંનું રાજચિહ્ન ધ્વજની પહોળાઈના ૨/૩ ભાગની પહોળાઈ ધરાવે છે. તેનું અને ધ્વજનું કેન્દ્રબિંદુ એક જ હોય છે. કિનારીની પહોળાઈ ધ્વજની પહોળાઈના ૧/૨૦મા ભાગની હોય છે. ધ્વજ બે સ્વરૂપે વપરાશમાં લેવાય છે. બહાર ખુલ્લામાં ઉભો ધ્વજ અને છતની નીચે આડો ધ્વજ.

                                               

મોરિશિયસનો રાષ્ટ્રધ્વજ

મોરિશિયસનો રાષ્ટ્રધ્વજ દેશને આઝાદી મળ્યા બાદ માર્ચ ૧૨, ૧૯૬૮ના રોજ અપનાવાયો. તેમાં સરખી પહોળાઈના ચાર આડા પટ્ટા છે જે લાલ, ભૂરા, પીળો, લીલો એમ ઉપરથી નીચેના ક્રમમાં છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →