ⓘ Free online encyclopedia. Did you know? page 38                                               

જન ગણ મન

જન ગણ મન ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશન ...

                                               

દૂરદર્શન

દૂરદર્શન Hindi: दूरदर्शन એ ભારતનું જાહેર જનતા માટેનુ ટેલિવિઝન "બ્રોડકસ્ટ" છે. જે "પ્રસારભારતી" નો એક વિભાગ છે, જે ભારત સરકારનીં જાહેર સેવા નો એક ભાગ છે. જે સ્ટુડિઓ અને ટ્રાન્સમિટર ની દ્રષ્ટીએ દુનીયાની સૌથી મોટી પ્રસારણ સંસ્થા છે. હાલમાંજ તેણે ડિઝ ...

                                               

નવોદય વિદ્યાલય

જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ એક શિક્ષણ પરિયોજના છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાનું છે તે પણ વિદ્યાર્થિના કોઇ આર્થિક-સામાજીક ક્ષમતાના સંદર્ભ ...

                                               

નેશનલ બુક ટ્રસ્ટ, ભારત

નેશનલ બુક ટ્રસ્ટ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વહીવટ હેઠળ કાર્યરત એક સ્વાયત્ત સંસ્થા છે. તેની સ્થાપના ૧૯૫૭ના વર્ષમાં થઈ હતી. આ સંસ્થાનાં કાર્યો છે - 1 પ્રકાશન २ પુસ્તક-વાંચનને પ્રોત્સાહન 3 વિદેશમાં ભારતીય પુસ્તકોને પ્રોત્સાહન 4 લેખકો ...

                                               

પ્રજાસત્તાક દિન (ભારત)

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો.

                                               

પ્રથમ પંચવર્ષીય યોજના

ભારત દેશમાં આઝાદી પછી પંદરમી માર્ચ, ૧૯૫૦ના રોજ આયોજન પંચની રચના કરવામાં આવી હતી, જેની ભલામણ કે. સી. નિયોગી સમિતિએ કરી હતી. આ પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. આયોજન પંચ દેશના વિકાસ માટે દૂરલક્ષી યોજના, પંચવર્ષીય યોજના તેમજ વાર્ષિક યોજના એમ ત્રણ પ્ર ...

                                               

ભારત રત્ન

ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જા ...

                                               

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૧૭

ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણી ૧૭ જુલાઇ, ૨૦૧૭ના રોજ થઇ ગઇ, મતગણતરી ૨૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ, હાલના રાષ્ટ્રપતિની અવધી પૂર્ણ થવાનાં પાંચ દિવસ અગાઉ, થશે. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પદ વધુમાં વધુ કેટલી વખત ગ્રહણ કરી શકાય તેની કોઈ ચોક્કસ સીમા બાંધેલી ન હોય ...

                                               

ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

ભારત સંઘીય સંઘરાજ્ય છે. જે ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવે છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જિલ્લાઓમાં અને જિલ્લાઓ તાલુકાઓમાં તથા તાલુકાઓ ગામો અને નગરોમાં વહેંચાયેલા હોય છે.

                                               

ભારતનું બંધારણ

ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે. જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ...

                                               

ભારતનો અવાજ

ભારતનો અવાજ એ નવી દિલ્હી, ભારત સ્થિત એક પ્રકાશન ગૃહ છે. તેની સ્થાપના સીતા રામ ગોયલ અને રામ સ્વરૂપ દ્વારા 1981 માં કરવામાં આવી હતી. તેણે ભારતીય ઇતિહાસ, દર્શન, રાજકારણ અને ધર્મ વિષયક પુસ્તકો પ્રકાશિત કર્યા છે. હ્યુઝે લખ્યું છે કે VOI લેખકો યુરોપિયન ...

                                               

ભારતમાં સૌપ્રથમ

અહીં ભારત દેશના એવા વ્યક્તિઓ, સમૂહો કે સંસ્થાઓની યાદી છે જે કોઇપણ બાબતે સૌપ્રથમ હોય. ભારત દેશના સૌપ્રથમ મહિલા ચિકિત્સક - કાદમ્બિનિ ગાંગુલી બોસ ભારત દેશના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન - શ્રીમતી ઇંદિરા ગાંધી ભારત દેશના સૌપ્રથમ મહિલા પાયલોટ - સુષમા ભારત ...

                                               

ભારતીય નાગરિકત્વ

ભારતીય નાગરિકતા ભારતના બંધારણના ભાગ-૨માં અનુચ્છેદ-૫ થી અનુચ્છેદ-૧૧ માં ભારતની નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી છે. એ મુજબ ભારતીય નાગરિકતા એટલે જે વ્યક્તિ ભારતમાં વસતો હોય અને તે ભારત દેશ તરફથી મળતા તમામ રાજકીય તેમજ સામાજીક આધિકારો મેળવતો હોય અને દેશ ...

                                               

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ એ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયને આધીન સરકારી એકમ છે જે દેશમાં પુરાતાત્ત્વિક સંશોધન અને સાંસ્કૃતિક સ્મારકોની જાળવણી તથા સંરક્ષણનું કામ કરે છે. તેની સ્થાપના ૧૯૬૧માં પ્રથમ મહાનિદેશક એલેક્ઝેંડર કનિંઘમ દ્વારા કરવામાં આવી હતી.

                                               

ભારતીય સંસદ

પ્રજાસત્તાક ભારતની સંસદ એ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે. સંસદમાં ઉપલું ગૃહ, રાજ્યસભા અને નીચલું ગૃહ, લોકસભા સાથે ...

                                               

ભારતીય સિનેમા

ભારતીય સિનેમા માં ભારતભરમાં નિર્માણ થતી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં મુંબઈના સિનેમાની સંસ્કૃતિ ઉપરાંત આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટક, કેરળ, પંજાબ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની સિનેમાની પરંપરાનો સમાવેશ થાય છે. ભારતીય ફિલ્મો સમગ્ર દક્ષિણ એશ ...

                                               

રાષ્ટ્રપતિ શાસન

રાષ્ટ્રપતિ શાસન, ભારતના બંધારણની કલમ ૩૫૬ પ્રમાણે, જ્યારે રાજ્યમાં વ્યવસ્થા કે તંત્ર ભાંગી પડે કે કાર્યરત ન રહી શકે ત્યારે લાગુ થાય છે. એવી ઘટના કે જેમાં રાજ્ય સરકાર બંધારણ પ્રમાણે કાર્ય કરી રહી નથી તેવો અહેવાલ રાજ્યના રાજ્યપાલ દ્વારા મળે છે. અથવા ...

                                               

રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન

અગ્નિશમન દિન અથવા રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન ભારત દેશમાં દર વર્ષની ૧૪ મી એપ્રિલના દિવસે મનાવવામાં આવે છે. ૧૪મી એપ્રિલ, ૧૯૪૪ના દિવસે મુંબઈના બંદર ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી. આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટકો તેમ ...

                                               

રાષ્ટ્રીય યુવા દિન

વિશ્વના અધિકાંશ દેશોમાં કોઈ ને કોઈ દિન યુવા દિનના રૂપમાં મનાવવામાં આવતો હોય છે. ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી, અર્થાત ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિન ના રૂપમાં મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયાનુસાર ...

                                               

લોકસભાના અધ્યક્ષ

લોકસભાના અધ્યક્ષ એ ભારતીય સંસદના નીચલા ગૃહના કાર્યવાહી ચલાવનાર વડા હોય છે. સામાન્ય ચૂંટણી બાદની પ્રથમ જ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. પ્રણાલીગત રીતે અધ્યક્ષ સત્તાધારી પક્ષ અથવા ગઠબંધનના જ સભ્ય હોય છે અને તેમને લોકસભાના સભ્યોમાંથી જ પાં ...

                                               

સ્વતંત્રતા દિવસ (ભારત)

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં ...

                                               

જકાર ઝોંગ

જકાર ઝોંગ અથવા જકાર યુગ્યાલ ઝોંગ એ મધ્ય ભૂતાનના બુમથાંગ જિલ્લામાં આવેલો ઝોંગ છે. તે જકાર શહેરની ઉપરની પર્વતમાળામાં બુમથાંગની ચામખર ખીણમાં આવેલો છે. તે રાલુન્ગ વંશજ યોંગઝિન નગાગી વાંગચુક જ્યારે ભૂતાન આવ્યા ત્યારે તેમના દ્વારા બનાવવામાં આવેલ મંદિરન ...

                                               

થિમ્ફુ જિલ્લો

થિમ્ફુ જિલ્લો ભૂતાનના ૨૦ જિલ્લાઓમાંથી એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક થિમ્ફુ છે અને વર્ષ ૧૯૬૪ પછી ભુતાનની રાજધાની પણ થિમ્ફુ શહેર ખાતે છે. થિમ્ફુ ભુતાન દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

                                               

પારો વિમાનમથક

પારો વિમાનમથક ICAO ભૂતાન દેશનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાનમથક છે. તે પારો ખાતેથી 6 km જેટલા અંતરે પારો છુ નદીના કિનારે દરિયાઈ સપાટીથી 7.300 ft ઊંચાઈ પર એક ગહન ખીણમાં આવેલ છે. નજીકના પર્વત શિખરો જેની ઊંચાઇ દરિયાઈ સપાટી કરતાં 18.000 ft 5.500 m જેટ ...

                                               

મલેશિયા

મલેશિયા દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો એક ઉષ્ણકટિબંધીય દેશ છે. દક્ષિણી ચીની સમુદ્ર આ દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે. મલય ટાપુ પર આવેલ મુખ્ય ભૂમિના પશ્ચિમ કિનારે પર મલક્કાની સમુદ્રધુની અને પૂર્વ કિનારે દક્ષિણી ચીની સમુદ્ર છે. દેશનો બીજો ભાગ, જે ક્યા ...

                                               

સારાવાક ગુફા

સારાવાક ગુફા મલેશિયા દેશના સારાવાક રાજ્યમાં બોર્નેઓ ટાપુ ઉપર ગુઆ નસીબ બગુસ ખાતે વિશાળ જમીનની અંદર આવેલી ગુફા છે. આ સ્થળ ગુનુંગ મુલુ રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં આવેલું છે. આ ગુફા આખા વિશ્વમાં જમીનની નીચે આવેલી ગુફાઓ પૈકી સૌથી મોટી ગુફા ગણાય છે. ...

                                               

મેક્સિકો

મેક્સિકો એ ઉત્તર્ અમેરિકાનું એક સ્વતંત્ર સંવૈધાનિક ગણતંત્ર છે. તેનું સત્તાવાર નામ મેક્સિકોના સંયુક્ત રાજ્યો યુનાયટેડ મેક્સિકન સ્ટેટ્સ છે. આ દેશની ઉત્તર્ સરહદે યુનાયટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આવેલો છે, તેની દક્ષિણે અને પશ્ચિમે પ્રશાંત મહાસાગર છે. એની ...

                                               

મેક્સિકો સિટી

મેક્સિકો સિટી અથવા મેક્સિકો શહેર એ મેક્સિકોનું પાટનગર અને સૌથી મોટું શહેર છે. આ શહેર વિશ્વનાં સૌથી વધુ ગીચતા અને પ્રદૂષણ ધરાવતા શહેરોમાંનું એક છે. એઝટેક લોકોએ આ શહેરની સ્થાપના સ્પેનિશ અહીં આવ્યા તેની પહેલાં કરી હતી. હર્નાન કોર્ટેસ દ્વારા ૧૫૨૧માં ...

                                               

સાગુઆરો (થોર)

સાગુઆરો એ એક જાતની વનસ્પતિ છે. આ થોર ની એક જાત ગણાય છે. આ જાતના થોર ખાસ રણપ્રદેશમાં જોવા મળે છે. આમાં પર્ણ નહીંવત અને જાડી છાલની શાખાઓ હોય છે. અમેરિકાના એરિઝોનાના રણપ્રદેશમાં થતા સાગુઆરો થોર ખુબ જ વધુ ઊંચાઇ ૪૫ ફુટ જેટલી એટલે કે ચારથી પાંચ માળ જેટ ...

                                               

યુનાઇટેડ કિંગડમ

યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરીય આયર્લેન્ડ તરીકે ઓળખાય છે. જે પ્રજાસત્તાક રાજ્ય છે અને યુરોપીયન ઉપખંડના ઉત્તરપૂર્વ દરિયાકિનારા સામે આવેલું છે. તે ટાપુ દેશ છે, જેમાં ઘણા દ્વીપસમૂહોઆવેલા છે જેમાં ગ્રેટ બ્રિટન, આયર્લેન્ડનો ઉત્તરપૂર્વ ભાગ, ...

                                               

વિન્સ્ટન ચર્ચિલ

સર વિન્સ્ટન લિયોનાર્ડ સ્પેન્સર–ચર્ચિલ બ્રિટીશ રાજનેતા, સૈન્ય અધિકારી અને લેખક હતા. તેઓ ૧૯૪૦–૧૯૪૫ અને ૧૯૫૧–૧૯૫૫ દરમિયાન ઇંગ્લેન્ડના વડાપ્રધાન પદે રહ્યા હતા. ચર્ચિલે પોતાના કાર્યકાળ દરમિયાન સંસદમાં પાંચ નિર્વાચન ક્ષેત્રોનું પ્રતિનિધિત્ત્વ કર્યું હત ...

                                               

યૂક્રેઇન

યુક્રેન યુરોપ ખંડના પૂર્વ ભાગમાં આવેલો એક દેશ છે. આ દેશની સીમાઓ પૂર્વ દિશામાં રશિયા, ઉત્તર દિશામાં બેલારુસ, પોલેન્ડ, સ્લોવાકિયા, પશ્ચિમ દિશામાં હંગેરી, દક્ષિણપશ્ચિમ દિશામાં રોમાનિયા અને મોલ્દોવા તેમજ દક્ષિણ દિશામાં કાળો સમુદ્ર અને અજોવ સાગર સાથે ...

                                               

વિયેતનામ

વિયેટનામ દક્ષિણપૂર્વ એશિયા ના હિન્દચીન પ્રાયદ્વીપ ના પૂર્વી ભાગ માં સ્થિત એક દેશ છે. આની ઉત્તર માં ચીન, ઉત્તર પશ્ચિમ માં લાઓસ, દક્ષિણ પશ્ચિમ માં કમ્બોડીયા અને પૂર્વ માં દક્ષિણ ચીન સાગર સ્થિત છે. ૮૬ લાખ ની વસતિ સાથે વિયેટનામ દુનિયા માં ૧૩ મી સૌથી ...

                                               

થોટુપોલા કાંડા

થોટુપોલા કાંડા શ્રીલંકા ખાતે આવેલ એક પર્વત છે, જેને ઘણીવાર થોટુપોલા શિખર અથવા થોટુપોલા પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીલંકા દેશમાં પર્વત પૈકી સૌથી વધુ ઊંચાઈમાં ત્રીજા ક્રમે આવતો નુવારા એલિયા જિલ્લા માં આવેલ દરિયાઈ સપાટી કરતાં 2.357 m જેટલી ઊં ...

                                               

સિંગાપુર

સિંગાપુર વિશ્વ ના પ્રમુખ બંદર અને વ્યાપારિક કેંદ્રોં માં એક છે. આ દક્ષિણ એશિયા માં મલેશિયા તથા ઇંડોનેશિયા ની વચ્ચે સ્થિત છે. સિંગાપુર એટલે કે સિંહોનું નગર. એટલે કે આને સિંહોં નો શહેર કહે છે. અહીં ઘણાં ધર્મોં માં વિશ્વાસ રાખવાવાળા, વિભિન્ન દેશોંની ...

                                               

હેન્ડર્સન વેવ્સ, સિંગાપોર

હેન્ડર્સન વેવ્સ એ સિંગાપોર ખાતે બાંધવામાં આવેલો લાંબા અંતરનો પુલ છે, જે માત્ર પગે ચાલીને જવા માટે વાપરવામાં આવે છે. આ પુલની લંબાઈ ૨૭૪ મીટર જેટલી છે. આ પુલ હેન્ડર્સન માર્ગ ની ઉપર ૩૬ મીટર જેટલી ઊંચાઈ પર બાંધવામાં આવેલ છે, જે સિંગાપોર ખાતેનો સૌથી વધ ...

                                               

કોલંબો

કોલંબો શ્રીલંકાનું સૌથી મોટું શહેર અને આર્થિક પાટનગર છે. તે ટાપુના પશ્ચિમ કિનારા પર વસેલું છે અને શ્રીલંકાના પાટનગર શહેર શ્રી જયવર્દનપુરા કોટ્ટેને અડીને આવેલું છે. આધુનિક જીવન અને સંસ્થાનવાદ સમયની ઇમારતો તેમજ ખંડેરો ધરાવતું કોલંબો ખૂબ વ્યસ્ત અને ...

                                               

દિલ્હી

દિલ્હી - સ્થાનિક રીતે દિલ્લી ના અને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે. એ ...

                                               

ખ્મેર સામ્રાજ્ય

ખ્મેર સામ્રાજ્ય, દક્ષિણપૂર્વ એશિયામાં એક બૌદ્ધ સામ્રાજ્ય હતું. આ સામ્રાજ્ય ફુનાન અને ચેન્લાના ભૂતપૂર્વ સામ્રાજ્યોમાંથી ઉભરી આવ્યું હતું, આ સત્તાએ પોતાના શ્રેષ્ઠ સમયે દક્ષિણપૂર્વ એશિયાના મોટાભાગના ભુમિ પ્રદેશ અને ચીનના દક્ષિણ ભાગ પર શાસન કર્યું હત ...

                                               

ચુડાસમા

ચુડાસમા અથવા ચૂડાસમા એ રાજપૂતોની એક પેટાજ્ઞાતિ છે. જેમની પ્રાચીન રાજધાની વંથલી અને ત્યારબાદ નવમી સદીમાં જૂનાગઢ હતી. ૧૦મી અને ૧૧મી સદીમાં ચુડાસમાઓનું સ્થિર સામ્રાજ્ય સમગ્ર દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું.

                                               

દિલ્હી સલ્તનત

સલ્તનત-એ-હિન્દ અથવા દિલ્હી સલ્તનત ૧૨૦૬–૧૫૨૬, ૩૨૦ વર્ષો સુધી ઉત્તર ભારતમાં સ્થાપાયેલ એક સલ્તનત અથવા ઇસ્લામી સામ્રાજ્ય હતું. આ સલ્તનતના શાસકો પાંચ રાજવંશોથી આવ્યા, ગુલામ વંશ, ખિલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ તથા અફઘાન લોદી વંશ. દિલ્હી સલ્તનતનો મુખ્ય ...

                                               

મરાઠા સામ્રાજ્ય

મરાઠા સામ્રાજ્ય અથવા મરાઠા મહાસંઘ એ દક્ષિણ એશીયામાં એક સામ્રાજ્યવાદી શક્તિ હતી, આ ૧૬૭૪થી ૧૮૧૮ દરમ્યાન અસ્તિત્વમાં રહી. શિવાજીએ મરાઠા સામ્રાજ્યની બુનિઆદ ૧૬૭૪માં રાખી. તેણે ઘણા વર્ષો સુધી ઔરંગઝેબના મુઘલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો હતો. બાદમાં સામ્ર ...

                                               

મુઘલ સામ્રાજ્ય

મુઘલ સામ્રાજ્ય એક એવું ભારતીય સામ્રાજ્ય હતું જેણે ભારતીય ઉપખંડના એક વિશાળ હિસ્સા ઉપર શાસન કર્યું હતું. 1526માં સ્થપાયેલા આ સામ્રાજ્યએ 17મી સદીના અંતભાગ અને 18મી સદીના પ્રારંભ સુધીમાં મોટા ભાગના દક્ષિણ એશિયા ઉપર આક્રમણ કર્યું હતું અને શાસન કર્યું ...

                                               

લોદી વંશ

લોદી વંશ દિલ્હી સલ્તનતનો એક અફઘાન વંશ હતો, જેણે ઇ.સ. ૧૪૫૧થી ઇ.સ. ૧૫૨૬ સુધી શાસન કર્યું હતું. દિલ્હી સલ્તનતનો આ છેલ્લો વંશ હતો. તેનો સ્થાપક બહબલ ખાન લોદી હતો, જેણે સૈયદ વંશની જગ્યાએ પોતાનો વંશ સ્થાપ્યો હતો.

                                               

વાઘેલા વંશ

વાઘેલા વંશ ભારતીય રાજપૂત કુળ હતું જેણે ગુજરાતમાં ઇસ ૧૨૪૩ થી ૧૨૯૯ દરમિયાન ટૂંકુ શાસન કર્યું હતું. આ સામ્રાજ્ય અમદાવાદના હાલના ધોળકામાં કેન્દ્રિત હતું અને મુસ્લિમ શાસન પહેલા આ વિસ્તારનું છેલ્લું હિંદુ રાજ્ય હતું. વાઘેલા પરિવારના શરૂઆતના સભ્યોએ ૧૨મી ...

                                               

સાસાની સામ્રાજ્ય

સાસાની સામ્રાજ્ય યા નવ-પાર્થિયન, વ્યાપૃત નામે ઇરાનશહર એ ઇસ્લામના અધિક્રમણ પહેલાંનું અંતિમ પારસી સામ્રાજ્ય હતું. આ સામ્રાજ્ય સાસાન રાજકુળ શાસિત હોઈ, વિશ્વમાં સાસાન સામ્રાજ્ય ના નામે પ્રસિદ્ધ હતું. પાર્થિયનોના સામ્રાજ્યાંત બાદ તેમના રાજક્ષેત્પર સાસ ...

                                               

સોલંકી વંશ

સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત વંશ હતો, જેણે ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઈ.સ. ૯૪૦ થી ૧૨૪૪ દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેમની રાજધાની અણહિલવાડ ખાતે આવેલી હતી. એક સમયે તેમનું શાસન હાલના મધ્ય પ્રદેશના ...

                                               

ઉર્દૂ ભાષા

ઉર્દૂ ભાષા એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમૂહના પેટા સમૂહ મધ્ય ઇન્ડો-આર્યન સમૂહની ભાષા છે. ઉર્દૂ ભારતની અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે, તે પાકિસ્તાનની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ ફારસી ભાષા, અરબી ભાષા અને તુર્કિશ ભાષામાંથી વિકસિત થયેલ છે ...

                                               

કચ્છી ભાષા

કચ્છી ભાષા ગુજરાતનાં કચ્છ જિલ્લામાં બોલાતી ભાષા છે. કચ્છી ભાષા એ ઇન્ડો-આર્યન ભાષા સમુહની જ ભાષા છે, જેમાં મોટા ભાગની ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે. એક અંદાજ પ્રમાણે ફક્ત ભારતમાં જ ૮,૭૩,૦૦૦ લોકો કચ્છી ભાષા બોલે છે. કચ્છી, પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમા ...

                                               

કુમાઉની ભાષા

કુમાઉની ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કુમાઉ પ્રદેશમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિંદી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →